પૃષ્ઠ:Mira Ane Narsinh.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

abc

abc

માઈ મોરે નયન બસે રઘુબીર.
કર સર ચાપ કુસુમ સર લોચન, ઠાડે મયે મન ધીર ... માઈ મોરે.
લલિત લવંગ લતા નાગર લીલા, જબ પેખો તબ રણબીર ... માઈ મોરે.
મીરાં કે પ્રભુ ગિરધર નાગર, બરસત કાંચન નીર ... માઈ મોરે.

૨૧

બાઈ મેંને ગોવિંદ લીન્હો વણમોલ.
કોઈ કહે હલકા, કોઈ કહે ભારે, લીયો તરાજુ તોલ. બાઈ૦
કોઈ કહે ચૂપકે કોઈ કહે છૂપકે,
મૈં તો લિયો બજાતાં ઢોલ. માઈ રી૦
કોઈ કહે સસ્તા, કોઈ કહે મહેંગા,
કોઈ કહે કા'ન અનમોલ. માઈ રી૦
કોઈ કહે કાળો, કોઈ કહે ગોરો,
મૈં તો લિયોરી અંખિયા ખોલ. માઈ રી૦
કોઈ કહે ઘરમેં, કોઈ કહે બનમેં,
રાધા કે સંગ કિલોલ. માઈ રી૦
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
પૂર્વ જનમકો દિયો બોલ. માઈ રી૦