પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરી અને રાજકુમાર:૧૩
 

પરી અને રાજકુમાર : ૧૩ કુમાર : ( જાગૃત થતા) લાવ મારું તાર ! હમણાં એ દુષ્ટને... કુમારી! શું થયું ? આપણે કયાં છીએ ? કુમારી : અહી' જ : વનમાં ભૂલાં પડયાં હતાં ત્યાં બહુ વાગ્યું? પાટા બાંધુ ? કુમાર : ના, તારા હાથ જ આપ. ( સ્વગત) એના હાથ અડતાં કુમારી : બહેનને રાક્ષસ લઈ ગયા ! [ કુમારી હાથ આપે છે. ભય અલૈાપ થઈ જાય છે. કુમાર : પણ તને તો નાહે જ લઈ જવા દઉં, મારી પરી !

કુમારી ઃ કુમાર ! મારી સાથે જ રહેજો. હાથ ન છોડરો, હા ! કુમારી : વનવગડે છૂટાં ન પડાય. | બને જવા માંડે છે. | મારી શેરીમાં મારા સાહે, હા બહેન ! હુ' તા ભૂલી પડી, ભૂલી પડી. કુમાર ( સ્વગત) : એ ભયંકર વાળા ? કુમારીની બહેનને ગમે ત્યાંથી ફોધી કાઢીશ ! [ બને અદશ્ય થાય છે. વધતા જના પ્રકાશમાં વાતાવરણ ગાઈ રહે છે. ] કંઈ ગીત ગાતે નાચતા મહાકાલ ને ઘૂમ! ચૈતન અને જડ તાંડવા એ તાલમાંહી રમે | શશી સૂરજ ખગેલ શર્મ