પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૨૩
 

પિતામહ ૨૨૩ તેના વિશ્વાસ પણ વધી જશે ! પિતામડુ તેને કાંઈ જ કહી શકે તેમ નથી.’ ‘ તા કુરુવંશના આખરી અ`જામ પણ નિશ્ચિત હશે. ’ પિતામહે દુઃખભર્યાં સ્વરે કહ્યું, 'હું' પણ તેની જ ચિંતામાં છું. કાઈ પણ રીતે જો કુરુવંશ સલામત હરો તા આવા આપસમાંના કલહ-ઝધડાન વેર શાંત થશે.' ઊંડાણમાંથી નિસાસા નાખતાં ખેાલ્યા, વિક, એવી આશા પર તેા હુ" જીવન ખેંચી રહ્યો છું.' '

ના, પિતામહ, ના. તમે ભલે આશાવાદી હૈ। પણ દુર્યોધન ત્તમને સાચવી રહ્યો છે, કારણ કે તમારી અને દ્રૌણાચાય ની આડમાં તે તેની મેલી મુરાદ પ્રાપ્ત કરવા માંગે છે.' વિકણે પિતામહને આંચકા આપવાના પ્રયત્ન કર્યાં, 'તમારી સુખસગવડા, તમારી જરૂરતા, તમારા પ્રત્યેના દેખીતા આદરભાવ તેની પેાતાની સ્વા વૃત્તિની નીપજ છે. ’

તા મારે તેના ત્યાગ કરવે એમ તું કહે છે?' પિતામહ અકળામણ ઠાલવતાં હેાય એમ પૂછ્યું, તમે તેના ત્યાગ કરવા માંગેા તાપણ દુર્યોધન તમને જવા દે તેમ નથી. તેને પેાતાનાં દુષ્ટ કૃત્યા માટે કાઈ ઢાલ જોઈએ છે. ’ વિકણુ પણ પિતામહ સમક્ષ તેના દિલના ગમ ઠાલવતા હતા. પિતામહ પૂરી ગંભીરતાથી તેને દાદ દેતા હતા. તેઓ વિકતા થતના મમ બરાબર સમજતા હતા. તેમણે વિકણુ ને શાતા આપતાં કહ્યું, 'હવે પાંડવા તેમના વનવાú પૂરા કરી પાછા ફરે અને પછી સૌ શાંતિથી પોતપોતાનુ સંભાળી લે એટલે કુટુબ કલેશને પણુ અંત આવે એ જોવાની મારી ઇચ્છા છે. ’ વિકષ્ણુને પિતામહની ઇચ્છાના પ્રતિકાર કરવા પડયો. તેણે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, પિતામહ! મારે મારા મેાટાભાઈ વિષે કડવા શબ્દો ખેલવા પડે છે. તમે હજી દુર્યોધનને પૂરી રીતે