પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૫ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૨૫
 

પિતામહે ” ૨૨૫ હતાશાભર્યાં સ્વરે કહ્યુ, 'નહીં માને તે તને! સર્વનાશ થશે.’ વિકણ પણ હવે વધુ દલીલ કરવા ઇચ્છતા નહાતા. તેને પણ પિતામહની વેદના સમાતી હતી. તેની આશા પિતામહની તાકાત પર હતી, પણ તેણે જોયુ કે પિતામહ હવે કાંઈ જ કરી શકે તેમ નથી. કુરુવ´શની રક્ષા કાજે તેણે તેના હક્કના ત્યાગ કર્યો. લગ્નજીવન પર પ્રતિજ્ઞાનું તાળું લગાવી દીધુ" ને પિતામહના હવે કાઈ પ્રભાવ જણાતા નહાતા. વિદાય થતાં તેણે પિતામહને આદ્રસ્વરે પ્રાથના કરી : પિતા- મહુ, કુરુવંશના રક્ષણ માટે સૌની દૃષ્ટિ આપના પર છે. આપ જો વધુ તાકાતથી દુર્ગંધન અને તેની ચંડાળ ચેાકડી પર અંકુશનિ જમાવી શકાતા કુરુવ´શના વિનાશ કાઈ અટકાવી શકશે નિહ. દુર્યોધન પાંડવેાને તેમના હક્કનુ પાક્કું દેવા તૈયાર નહિ જ થાય. ને પરિણામે પાંડવને આખરી માગ સ્વીકારવા જ પડશે. ’ તેણે પિતામહની વિદાય લીધી. પિતામહ તેની પૂઠ પાછળ દૃષ્ટિપાત કરી રહ્યા. વિકણ સાચું જ કહેતા હતા. તેમના મનમાં ઘણું નગ્યું. તે જો નિČળ ન હેાત તા દુર્ગંધનની કપટ યેાજના છિન્નભિન્ન કરી શકષા હેત. જુગાર રમવા બેઠેલા યુધિષ્ઠિરના હાથ પકડી તેને ઊભા કર્યાં હેાત તેા આજની સ્થિતિ પેદા થઈ ન હોત, પણ પોતે જ નિ`ળ હતા. દ્રોપદીના કાલાવાલા અશ્રુભીની આંખેાને દર્દભરી વાણી પણ તેમના દિલના પત્થરને પીગળાવી શકી નિહ. ક્રેાધાવેશમાં પેાતાના કપાળ પર હાથ પછાડતાં પેાતાની જાતને જ જાણે પકાવતાં હેાય એમ એણ્યે., · પિતામહ, તું તારા ધર્માં ચૂકયો. અધમ ને, અન્યાયને, કપટજાળને તુ' જોતા રહ્યો. તારું ક્ષાત્ર- લેાહી વૃદ્ધાવસ્થાને કારણે ઠંડુ પડી ગયુ હશે એટલે તું બધા જ સમય મૂંગા રહ્યો. તારુ રૂંવાડુ પણ ફરકયું નહિ. ' · પણ હવે ?' તેમની વિચારધારા આગળ ચાલતી હતી. હવે