પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૩૨
 

૨૩૨ પિતામહે છું. જો દુર્ગંધન અમારે માથે યુદ્ધ ઢાકી બેસાડવા માંગતા જ હાય તે। અમે પણ ક્ષત્રિયા છીએ. પાંડુના પુત્રા છીએ. ' પિતામહ યુધિષ્ડિર સામે નિગાર્ડો માંડી રહ્યા તેમના દિલમાં યુધિષ્ઠિરની દલીલ આનદ જગાડતી હતી. યુધિષ્ડિરના નિણૅયને ચકાસી જોવાના ઇરાદે પ્રશ્ન કર્યાં. તમે જાણા છે યુધિષ્ઠિર, દ્રોણુ જેવા સમર્થ યાહા દુર્યોધનના પડખે ઊભા હશે!' ' ૮ જાણું છું પિતામહ, પણ હક્કની પ્રાપ્તિ માટે ન્યાયને ખાતર યુદ્ધ કરવું એ અનિવાર્યું ધમ છે. તેમાં જય-પરાજયના કોઈ પ્રશ્ન મહત્ત્વના નથી.’ ‘ શાબાશ !' યુધિષ્ઠિરની પીઠ થાબડતાં પિતામહના હૉલ્લાસ ઊછળી પડયો. • છતાં આપની સૂચના પ્રમાણે શ્રીકૃષ્ણને અમારા દૂત તરીકે મેાકલવાની મારી ઇચ્છા છે. બને ત્યાં સુધી ભાઈએ સામે શસ્ત્રા કૈડાવવાની મારી ને મા કુંતીની ઇચ્છા નથી. મા કુંતી પોતે ધૃતરાષ્ટ્ર સમક્ષ જવા ઉત્સુક છે. પાંડુની પત્ની ને પાંડવાની માતા ધૃતરાષ્ટ્ર સમક્ષ ખેાળા પાથરવા જાય તે। અમારા ક્ષાત્રત્વને લાંછન લાગે. • સાચી વાત છે, યુધિષ્ઠિર. ' પિતામહ યુધિષ્ઠિરની દલીલ સાથે સહમત થતાં ખેલ્યા, · કુ ંતીએ દયા માંગવા જવાની જરૂર શી છે? પાંડવા જેવા ધનિષ્પ બળવાન સ ંતાનેાને તેમના હક્ક માટે જરૂર પડયે યુદ્ધ માટે તેમણે ઉત્તેજવા જોઈએ.’ યુધિષ્ઠિરની વિદાય પછી પિતામહ કૃષ્ણના આગમનની પ્રતિક્ષા કરતા હતા. તેમના દિલમાં વિશ્વાસ જાગતા હતા. શ્રીકૃષ્ણની દરમ્યાનગીરીની સફળતા વિષે તેઓ ભારે આશાવાદી હતા ને સાથે જ કુરુવંશની સલામતી વિષેના વિશ્વાસ પણ વધી પડયો હતા. હવે શ્રીકૃષ્ણ પાંડવા વતી ન્યાય માંગવા હસ્તિનાપુર આવી રહ્યાની જાણ થતાં ધૃતરાષ્ટ્રે દુર્યોધનને સમજાવવાના પ્રયત્ન કરતાં