પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૪ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૩૪
 

. ૨૩૪ પિતામહ • એટલે કુરુવ´શની બરબાદી એમ જ ને ?' ફરી કુંતીની આંખેા ભીની થઈ ધ્રૂજતાં સ્વરે ખેાલી રહી, બિચારા પિતામહને તેમની જિ ંદગીના છેલ્લા આરે કુરુવંશના નાશ થતા જોવા પડશે ?’ શ્રીકૃષ્ણે વધુ ચર્ચા કર્યાં વિના વિદાય લીધી. દુર્યોધનના નિમંત્રણથી તેના મહેલે પહેાંચ્યા. દુર્ગંધને તેમનું સ્વાગત કરતાં કહ્યુ', ‘યદુવ’શ સાથે અમારા કુટુંબના ઘણા જ જૂના સંબંધ છે. એ રીતે પણ અમે આપનુ પૂજન કરવાના અધિકારી છીએ. ' વિદુર શ્રીકૃષ્ણ સમક્ષ દુર્ગંધનની દુષ્ટતા અને ધૃતરાષ્ટ્રની નિર્બળતા, ખંધાઈ વિષે ગ ંભીરતાથી કહી રહ્યા હતા. તેમણે સ્પષ્ટપણે ભાવિ ભાખતાં કહ્યું, 'તમારા પ્રયત્ન સફળ થવાના નથી, ’ i વિદુરના મંતવ્યને જાણે પાતે પહેલેથી જ જાણી લીધું હાય તેમ શ્રીકૃષ્ણે હસતાં હસતાં કહ્યુ, ‘વિદુરજી, ભાવિ વિષે મને શંકા નથી. ધૃતરાષ્ટ્રના પુત્રોને સમજાવવા તેમ જ પાંડવાને ન્યાય મળે તે અર્થે હું… અહી' ધૃતરાષ્ટ્ર અને દુર્ગંધનને સમજાવવા આવ્યા છું. સધિ કરાવવા માટે હુ. બધા પ્રયત્નો કરીશ. મને સફળતા નહિ મળે તાપણુ મને મારા ધર્મ અદા કર્યાંના આનંદ જ હરશે.' શ્રીકૃષ્ણના આગમનથી ધૃતરાષ્ટ્ર ને દુર્ગંધન પણ ચિંતીત હતા, છતાં તેમના નિણ્ યને વિષે મક્કમ હતા. કૃષ્ણને તેની કાઈ જાણુ ન થાય એ માટે કૃષ્ણના સન્માન-સ્વાગતના જબરા દંભ પણ કર્યાં હતેા. સભામ’ડમાં શ્રીકૃષ્ણે પ્રવેશ કર્યો ત્યારે ધૃતરાષ્ટ્ર અને તેના સાથીઓએ ઊભા થઈ તેમનું સ્વાગત કર્યું". તેમને માટે તૈયાર થયેલા સુવણૅના સિ ંહાસન પર શ્રીકૃષ્ણે આસન લીધું. હવે સૌની નજર શ્રીકૃષ્ણ પર હતી. શ્રીકૃષ્ણે પણ ગ ંભીરતા- પૂર્ણાંક સભામાં બેઠેલાં સૌના પ્રતિ દષ્ટિ ફેરવી રહ્યા. પછી ગંભીર- તાથી તેમણે ધૃતરાષ્ટ્રને સ ંબેાધન કરતાં કહ્યું, • રાજન ! હુ· કૌરવ અને પાંડવા બંને પક્ષાના શુભને વિચાર કરીને આપની સમક્ષ