પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૬ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૩૬
 

૧૨૩૬ ૫” પિતામહુ · જે થવાનુ હશે તે થશે પિતામહ, આપ ચિંતા ન કરે!. હું જુગારમાં જે જીત્યા છુ. તેમાંથી પાંચ ગામેા પણ પાછા દેવા • ઇચ્છતા નથી.' દુર્ગંધને તેના નિર્ણય ફરીથી દાહરાવ્યા. તેણે શ્રીકૃષ્ણે પ્રતિ દૃષ્ટિ કરતાં પૂછ્યું, 'તમે મને શા માટે વગેાવા છે ?' મેં પછી ઉમેર્યું, ' હું નાના હતા ત્યારે મારા અધપિતાએ પિતામહની સલાહ પ્રમાણે મૂર્ખતાભર્યું પગલું" ભરી પાંડવાને અધુ રાજ્ય આપી દીધું. હવે મારે કાંઈ જ પાછુ દેવાનું નથી. હું એક તસુ જમીન આપવા તૈયાર નથી, પણ યુદ્ધમાં જીતીને ભલે બધુ જ રાજય મેળવી લે. ' દુર્યોધનના નિર્ણય જાણતાં શ્રીકૃષ્ણ પણ ઉત્તેજિત બનીને તેને પૂછવા લાગ્યા, ‘ પાંડવાના વિનાશ કરવા તેં શું નથી કર્યુ કહેતા ? ભીમને વારંવાર ઝેર દેનાર પણ તું જ હતા ને? માંડવાને લાક્ષાગૃહમાં જીવતાં બાળી દેવાની દૃષ્ટ યેાજના પણ તારી ૪ હતી ને ? પાંડવાનું રાજ્ય પડાવી લેવા શકુનિના કાવતરાની કડી પણ તું જ છે ને? દ્રૌપદીને સ્વયંવરમાં પામવામાં નિષ્ફળ જનાર તું. જ દ્રૌપદીને સભામાં ખેંચી લાવ્યેા ને? તેને તારી ઉઘાડી જાંધ બતાવનાર પણ તું જ છે ને? ’ શ્રીકૃષ્ણ દુર્યોધનને તેના કાવતરાંની હકીકતા સંભળાવતાં હતા ત્યાં દુર્યોધન સભામાંના ત્યાગ કરી ગયે..દુર્ગંધનના આ વલણથી ધૃતરાષ્ટ્ર ઉદાસીન બન્યા. વિદુરને મેાકલી તેને ફરી સભામાં લઈ આવ્યા. દરમ્યાન ગાંધારી પણ સભામાં ધૃતરાષ્ટ્રના બેાલાવ્યાથી આવી પહાંચી. ગાંધારીએ દુર્ગંધનને સમાવવાના પ્રયત્ન. કરતાં ધૃતરાષ્ટ્રને ગાદી કઈ રીતે મળી તેના ઉલ્લેખ કરતાં પૂછ્યું, ‘હસ્તિનાપુરની ગાદી પર તું શાના દાવા કરે છે કહે તેા ખરા? રાજ્ય પાંડુનુ છે. તારા બાપ તા પાંડુની ગેરહાજરીમાં માત્ર વહીવટ સંભાળતા હતા. રાજા નહેાતા એટલે હસ્તિનાપુરની ગાદી પર ખરા હ તા યુધિ-