પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૪૧
 

૧૭ આખરે યુદ્ધ અનિવાર્ય બની રહ્યું ખરું ને ?' પિતામહ વ્યથિત દિલે ધૃતરાષ્ટ્રને પૂછતા હતા. પિતામ ધૃતરાષ્ટ્ર સમક્ષ તેમના દિલની વેદના વ્હાલવ હતા. ધૃતરા શાંતિથી પિતામહના ઉદ્દેગભર્યાં. વના સાંભળ બેઠા હતા. પિતામહની વ્યથા વધતી હતી. તે હજી પણુ યુદ્ધ અટકાવવા ઇચ્છતા હતા. તેમણે ધૃતરાષ્ટ્રને કહ્યુ', ‘ધૃતરાષ્ટ્ર, આ યુદ્ધમાં હું ભારે વિનાશ જોઈ રહ્યો છું. હજી પણ સમય છે. તમે તે થાડા ઉદાર થઈ શકતા હૈા, દુર્યોધનને સમજાવી શકતા હૈ। તા પાંડવાને સમાવવા હું તૈયાર છું. પાંડવાની વાત સાફ છે. કૃષ્ણે પાંડવે માટે માત્ર પાંચ જ ગામની માગણી કરી, પણ દુર્ગંધને તેનેાય સ્વીકાર ન કર્યાં. ત્યારે તમે તેા વડીલ છે. પાંડુપુત્રા તમારા જ પુત્રા જેવા છે. ત્યારે તમે દુર્ગંધનને સમાબ્યો કેમ નહિ ? ધૃતરાષ્ટ્ર, કુરુવંશના વિનાશ માટે તમારી કુટિલનીતિ જ જવાબદાર હશે. ’ પિતામહનાં અંગા ધ્રૂજતાં હતાં. ' " · કહેા, હજી પણ સમય છે. તમે શ્રીકૃષ્ણની માંગણી સ્વીકારવા દુર્યોધનને સમજાવવા તૈયાર છે ?' પિતામહે ધૃતરાષ્ટ્રના મૌનને પડકાર દીધા ને ઉમેયુ, પાંડુપુત્રા નબળા કે નિર્માલ્ય નથી. તમારી પડખે ઘણી મેાટી તાકાત છે, તા પાંડવેાના પડખે પણ ધણી . તાકાત છે. આ શ્રીકૃષ્ણની તાકાત એછી ન ગણુશા? માટે જ કહુ. છું હછ પશુ સમય છે. તમે દુર્યોધનને સમજાવેા. ’