પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૪૩
 

' . પિતામહ ૨૪૩ + કેવા વિચિત્ર પ્રશ્ન છે, ધૃતરાષ્ટ્ર ?' પિતારહે આશ્ચર્ય વ્યકત કર્યું… ને વળતેા પ્રશ્ન કર્યાં, ૮ કેમ, તને મારા વિષે કાઈ શકા છે ? ' પછી તરત જ સ્પષ્ટતા કરી, ધૃતરાષ્ટ્ર, માણુસ અ`ના દાસ છે. અ માણસના દાસ નથી. એટલે હુ· તમારા આશ્રિત છુ" પછી પાંડવાના પક્ષે જવાની શંકા તમને કેમ જંગી ? પિતામહના સ્પષ્ટ જવાબથી ધૃતરાષ્ટ્ર ભીલેા પડી ગયા. તે કાંઈ પણ સ્પષ્ટતા કરે તે પહેલાં પિતામહે વધુ. સ્પષ્ટતા કરતાં ઉમેયુ', ‘ ધૃતરાષ્ટ્ર, પાંડવા પ્રત્યે મારી સંપૂર્ણ સહાનુભૂતિ છે. તેમણે ઘણું ઘણું. વેડયુ છે. દુર્યોધને તેમને ખતમ કરવા આછા પેતરા રચ્યા નથી, છતાં પાંડવેાના દિલમાં દુર્યોધન પ્રત્યે કાર્ય રાષભાવ નથી. તેમણે માત્ર પાંચ ગામની જ વાત મૂકી. દુર્યોધને એ વાતના પણુ સ્વીકાર કર્યાં નહિ ને મહાભયંકર વિનારાક યુદ્ધ નાતયું, તેને મને અક્સાસ જરૂર છે, પણ તેથી હું તમને દગા દઈને પાંડવેાના પક્ષે દુર્યોધન સામે લડવા જાઉ એવા નાદાન તે નથી જ.' શ્વાસ શાંત કરવા થાડી ક્ષણ મૌન રહ્યા. પછી તેમણે વધુમાં ઉમેયુ, ' પણ વિજય તા પાંડવાના જ હશે, 6 પાંડવાના વિજય હશે ? શું કહેા છે પિતામહ ?' ધૃતરાષ્ટ્ર રાડ પાડી ઊઠવ્યો હાય એમ ખેલ્યા ને ઉશ્કેરાટમાં કડવા વેણુ એકી નાંખ્યા, · આશ્રિત થઈને તમે પાંડવાના વિજય ઇચ્છે છે ?’ ના, માત્ર ઇચ્છતા નથી પણ હકીકત છે. સત્ય, ન્યાય પાંડવાના પક્ષે છે. વિજય હંમેશા ધના, સત્યના જ હેાય છે.’ s ધૃતરાષ્ટ્ર હવે કાઈ દલીલબાજીમાં ઊતરવા ઇચ્છતા નહેાતા. તેને જે જાણવું હતું તે જાણી લીધુ. પિતામહ ભલે પાંડવેાના વિજય વિષે બકવાસ કરે પણ તેઓ પાંડવેા સામે જ દુર્ગંધનના પક્ષે ઊભા રહેશે. પછી પાંડવેાને વિજય શી રીતે કલ્પી શકે? તએ પેાતે નિ`ળ પુરવાર કેમ થઈ શકે ? આખરે પિતામહ કૌરવસૈન્યની સાથે જોડાયા, તેના પાંડવેના