પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૫૯
 

પિતામહ ૨૫૯ પકડી લીધા. તે સાથે જ તેની આંખમાંથી અશ્રુધારા વહેતી થઈ. પિતામહે તેને આશ્વાસન દેતાં કહ્યુ, ' દુર્યોધનના ઋણના ભાર હળવા કરી હું અહીં પડયો છું. ભાઈ કટુ, મારે તને કેટલીક વાત કરવી છે. અત્યાર સુધી તારા મનમાં મારા વિષે જે ભાવ હતા તે હવે દૂર થયા જ હશે એટલે તને કહુ છુ. ભાઈ કર્ણી, તુ સૂતપુત્ર નથી, પણ કુંતીના પુત્ર છે. યુધિષ્ઠિરના મેટા ભાઈ! ' જાણુ" છું પિતામહ । ' કહ્યું`ના સ્વરમાં પણ ખિન્નતા હતી. ૬ છતાં મા જણ્યા ભાઈઓના સંહારના માર્ગ તે` સ્વીકાર્યાં!' સાય પિતામહ પૂછી રહ્યા. તેને બિરાદાવતાં હોય એમ બેાલ્યા, · તારા સત્યનિષ્ઠા, વીય, દાત પરાયણુતા ને ધાર્મિક્તાથી તારા માટે મને હંમેશા માન જ રહ્યું છે.' પછી દ્રવિત સ્વરે ખેાલ્યા, કુરુવ’શના વિનાશ થતે અટકાવવા જોઈએ. કર્યું, તારે જ એ પરમ કર્તવ્ય હવે અદા કરવુ જોઈએ, ’

પેાતાની લાચારી વ્યક્ત કરતા હાય એમ કદીનભાવે કહી રહ્યો, હું અસમ છું પિતામહ !' ને ઉમેર્યું, ‘જો આપ ન અટકાવી શકા ને આપે પણ શસ્ત્ર ધારણ કર્યાં. તેા કણુ કાણુ ? ’ ‘હા. કર્ણે જ હવે આ વિનાશ અટકાવી શકે તેમ છે. ' પિતામહ તેમના ઇરાદાને દહરાવતાં બાલ્યા, ક પેાતાના ભાઈના સહાર કરવાની દુર્ગંધનને ના પાડી દે, શો હેઠા મૂકી દે, પછી દુર્ગંધન પણ પાંડવા સાથે સમાધાન શોધવા તૈયાર થશે. ’ ને સાથે જ વિશ્વાસ વ્યક્ત કર્યાં, · પાંડવા તા આજે પણ સમાધાન માટે તૈયાર છે.'

.. પિતામહની સલાહ સાંભળતાં કણ હલબલી ઊઠયો. તેના મના પ્રદેશમાં પ્રશ્નો ઊઠવા, જો પિતામહ દુર્ગંધનના આશ્રિત હાવાના કારણે જ પાંડવા વિષે તેમના મનમાં ભારાભાર ભાવ હાવા છતાં દુર્યોધનના પક્ષે ઊભા ને પાંડવસેનાના ધાણુ વાળી દીા ને ઋણભાર હળવા કર્યાં. તએ મને કેમ નિમકહલાલ થવાની સલાડુ આપતા હશે ? તેણે પોતાના મનાભાવ છુપાવી રાખ્યા ને પિતામહને .