લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
92
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

અને આણલદેની જોડ બેઠી. બીજામાં ઢોલરો અને દેવરાની બે બહેનોની ત્રિપુટી બેઠી. જોડાજોડ વિવાહ થયા. અને પછી તો પાંચ છોકરાં ને છઠ્ઠી ડોશી યે માનવીની છાતીઓમાં સુખ ક્યાંય સમાયાં નહિ, છલકાઈ ગયાં.

સહુએ સાથે બેસીને જુવારનો ખીચડો ખાધો.

🐦🙕❀🐦🙕❀🐦