આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભારતપુત્રોનાં ગીતો
૧૩૫
હો ભરતભૂમિના પુત્રો —
મુજ દેશતણા નરરત્ન,
જે ગયા ધ્રૂજાવી ધરણી
કરીને કંઇ લાખ પ્રયત્ન !
તમ શૌર્ય અને તમ પ્રીતિ
ભરજો, વીરા, સહુ ઠાર !
નિજ ભરતભૂમિનો જગમાં
વરતાવો જયજયકાર ! ૩
હો ભરતભૂમિના પુત્રો —
મુજ દેશતણા નરરત્ન,
જે ગયા ધ્રૂજાવી ધરણી
કરીને કંઇ લાખ પ્રયત્ન !
તમ શૌર્ય અને તમ પ્રીતિ
ભરજો, વીરા, સહુ ઠાર !
નિજ ભરતભૂમિનો જગમાં
વરતાવો જયજયકાર ! ૩