આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દેશદશાનાં ગીતો
૧૪૯
ઉરે બહુ ગૂંગળાવે છે,
ભ્રમણમાં કંઇ ભમાવે છે;
અરે સહુ ખાખ થઇ જાતું,
બધે દુર્દૈવ, તો ધાતું. ૯
શીતળ તવ કોણ જળ છાંટે ?
ઉગારે હિન્દ તન સાટે ?
અદલ ઈશ સાહ્યમાં આવો !
ફકીરી હાલ છોડવો ! ૧૦
ઉરે બહુ ગૂંગળાવે છે,
ભ્રમણમાં કંઇ ભમાવે છે;
અરે સહુ ખાખ થઇ જાતું,
બધે દુર્દૈવ, તો ધાતું. ૯
શીતળ તવ કોણ જળ છાંટે ?
ઉગારે હિન્દ તન સાટે ?
અદલ ઈશ સાહ્યમાં આવો !
ફકીરી હાલ છોડવો ! ૧૦