પૃષ્ઠ:Rasmala II.pdf/૪૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧૫
લગ્ન.


લમ, કડછો કે બરછી.” એવી ગૂજરાતીમાં કહેવતછે તેના અર્થ એવા છે કે એ ત્રણમાંથી જે ચલાવતાં આવડે તેની હાંશીયારી ગણાયછે. તે ઉપરથી ઉપર જે વાસણુ” ( ભાંડન ) લખ્યું છે તે “રસા” નું સૂચન કરાવે છે. લગ્ન. અન્નપ્રાશની વિધિ કરતા પેહેલાં જો બાળક મરી જાય છે. તે તેને બાળવાને બન્ને ડારેછે. એજ પ્રમાણે ગ્રીક લેાકામાં પણ દાંત ફૂટના પે- હેલાં બાળક મરી જતુ તે તેને ડાટવાના ચાલ હતા એમ જણાયછે. રા મન લેકામાં પણ જે આળક ચાળૌશ દિવસનું થયું હાય નહિ, ને મરી જાય તે તેને મળવાને ચાલ હુતે, અને જેન્સકાર્નેશિયા” નામના ગા ત્રના માણૂસે એ વિધિ મુખ્યત્વે કરીને કરતા હતા, એમ કરેલું છે.