પૃષ્ઠ:Rasmala II.pdf/૪૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૭
ભૂત..


ટલા ઉપર કરીને પડદા રાખેછે ને લાકડાની ન્હાની મૂર્ત્તિને (સિંદુર અને ચીથી) લાલ રંગેલી ઢાયછે. આ લેકને જ્યારે કાઇની સાથે દુશ્મનાવટ થાયછે ત્યારે તેને દેરૂ મેકલવાનું કહીને ખીવાથી ભારેછે, કદાપિ તૈખીક બતાવતા નથી તે।પ સર્વના માનવામાં એમ આવી જાયછે કે તેનું દેર એના ધમાં છે તે એની માતા નક્કી એના ૠત્રુની ખખર લેશે. જેને ઘેર દેરૂ મોકલવામાં આવેછે તેનું ઘર પૃથ્વી દાલતી હોય તે થાય તેમ તે ચડેછે, નળિયાં હલમલી જાયછે, ઘરનાં ઢોર મુછ જાયછે, અને ઘરધણી પાતે દેવીથી ત્રાસ પામી જાયછે. આ પ્રમાણે બનેછે એટલે પછી તે વ- લગાડવાળા માણુસને આસપાસ બેઠેલા પૂછેછે કે તુ કાણુ છે? ત્યારે આ ળસ મરડી દ્વાથ પગ પછાડીને એલી ઉઠેછે કે હું શિકાતર છું, અને બે- ચરિયા કાળિયે મેકલી છે, જે એરિયાને રાજી કરવામાં આવશે તે “અને તે મને પાછી ખેાલાવી લેશે તે હું જર્દેશ, નહિર ધરનાં બધાં “માણસાના અને ઢારના હુ જીવ લઈશ.” પછી એચરિયાને તેડવા મે- કલીને તેતે કહેછે કે ભાઈ તમે ગમે તે લને તમારા દેરાને પાછુ - લાવી હા, એરિયાને વળગાડ થયા હાય એમ તે કરેછે અને એક લૂ- ગડાના કાકડા કરને તેલમાં એળી સળગાવેછે. પછી તે ધરનાં સર્વે 1- સના ઉપર અને ઢાર ઉપર ઉતારીને બે ત્રણ વાર પેાતાના ઢાંમાં ‘‘આ મુદ્દાને પૂરાવા પૂરતે જાણીને આ જ્યારે બીન એ સાક્ષિયા રજુ રાખે ક્ષા લીધા નહિ અને ઠરાવ કરયેકે અપીલના વાદી પેાતાની આબરૂને નુક્સાન પેઢાંચ્ચાનું સાબિત કરી રાકયા છે, અને ભૂત કાહુાડવાની ગમે તે જાતિની “માત્ર ક્રિયા કરવાના કારણ ઉપરથી તેને નાત બાહાર મૂકવે એ પૂરતુ કારણ “નથી, તેથી આબરૂને નુકસાન કરવાના કાંઈ સબળ નહેાતા માટે આસિસ્ટન્ટ “જો આખરૂનું નુક્સાન તથા અપીલના વાર્દિકૈ જમણુ ખેડ્યુ તે ધ્યાનમાં લ "ઈને બધા ખર્ચ સાથે રૂા.૯ ) નુસtiના અપાવ્યા અને અપ્પલના પ્રાંત- “વાદિયાએ દાવે. નાસાખિત કરવાને જે સાક્ષિએને સમન્સ કરાવી મેલાવ્યા હુ “તા તેમની કાર્યને અગત્ય નહિ જણાયાંથી રજા આપી. આસિસ્ટન્ટ જજનું આ હુકમનામુ, જો ફેરળ્યુ પણ છેવટે અપીલ મુદ્દામાં મજુર રાખીને ( સન ૧૮૭૨ ) અસલ વાદીને એક રૂષિયા તથા હ્યુ ખર્ચ અપાવ્યું.