પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સરસ્વતીચંદ્ર
નવલકથા
ભાગ ૪.
સરસ્વતીનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ
+ + + +
કર્તા
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી,
બી.એ., એલ.એલ.બી., વકીલ, મુંબાઈ હાઇકોર્ટ,
નિવૃત્તિનિવાસ, નડીયાદ.
«» «» «»

अन्या जगद्धितमयी मनसः प्रवृत्तिः

अन्यैव कापि रचना वचनावलीनाम्
लोकोत्तरा च कृतिराकृतिरार्तहृद्या
विद्यावतां सकलमेव चरित्रमन्यत् ॥

जगन्नाथ, रसगङ्गगधर.

In the service of mankind to be

A guardian god below; still to employ
The mind’s brave ardour in heroic aims,
Such as may raise us o’er the grovelling herd,
And make us shine for ever- that is life.

-Thomson

સર્વ અધિકાર સ્વાધીન
મુંબાઈ :
મુખ્ય એજંટ - એન.એમ.ત્રિપાઠી એંડ કંપની.

સંવત ૧૯૫૭. સન ૧૯૦૧

મૂલ્ય રુપિયા સ્હાડા ત્રણ.