પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩૯


”Good, great, and joyous, beautiful and free;
“'This is alone Life, Joy, Empire, and Victory”[૧]

કુમુદ૦- એ પણ સમજાવેલું છે ને હવે સત્ય લાગે છે. માત્ર આ કલ્યાણની સિદ્ધિનો હવે પછીનો માર્ગ કેવો લેવો તેને માટે વિચાર કરવાનો મને સાંપેલો છે તે મ્હારે કરવાને બાકી ર્‌હે છે.

સર૦– તમારા સુન્દર હૃદયમાં જે બુદ્ધિ અને અભિલાષ થશે તે સુન્દર જ થશે.

કુમુદ૦– એનો કંઈ નિયમ નથી.


  1. ૧. Shelley's Prometheus Unhound.


પ્રકરણ ૩૦.
સિદ્ધ લોકમાં યાત્રા ને સિદ્ધાંગનાએાનો પ્રસાદ,
અથવા
શુદ્ધ પ્રીતિની સિદ્ધિનું સંગત સ્વપ્ન
Before the starry threshold of Jove's Court
My mansion is, where those immortal shapes
Of bright aerial spirits live insphered
In regions mild of calm and serene air,
Above the smoke and stir of this dim spot
Which men call Earth, and with low-thoughted care,
Confined and pestered in this pinfold here.
Strive to keep up this frail and feverish being,
Unmindful of the crown that Virtue gives,
After this mortal change, to her true servants
Amongst the enthroned gods on sainted seats.
Yet some there be that by due steps aspire
To lay their just hands on that golden key
That opes the palace of Eternity.