પૃષ્ઠ:Shankit Hriday.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૫૫
 

અ’ઠ ખીર : ૧૫ કાલ : જુઓ, મને ગાંડા ન ગણી કાઢો, મારું અને તમારું જેમાં ભલું થવાનું છે. તે ઈશ્વરને માલૂમ છે. કદાય અને પુણ ખબર નહું હાય. આપણે બનતુ' કરવું. આજ વેપારમાં તદ્દન મંદી છે. શેરના ભાવ ગગડી ગયા છે. બજારમાં માલના ઉપાડ નથી. તે। પછી મલા કરા બંધ | દવાખાનાંમાંથી અડધુ દૂધ મંગાવી લ્યે આપણે ઘેર ! અને અનાથાશ્રમનાં બાળક્રાને બહુ મજબૂત બનાવવાની જરૂર છે? બહુ જોર હાય તા યુદ્ધ કરવાનું મન થાય, અને તે દુનિયાના સુખને માટે સારું નથી! માટે તેમનુ સીધું નીમેનીમ કરી નાખા !

વિચાર છેક ખાટા નથી. અમે પણ એ જ બાજુ તરફ

ઊતરતા હતા. વકીલ કવિ : એ બાજુએ ઢળાવ ઘણા છે ને, એટલે જલદી ઊભરાય એવું છે. પરંતુ ખરો પૈસા કમાવા હાય તા એક જ રાજગાર છે. ડોક્ટર : કયા ? કવિ : નાટક કંપની કાઢે. હમણાં એના ભાવ બઢ૨ે જય છે. અને એમાં એક બીજો ફ્રાયદા છે. તમારે ધ્યાન રાખવા જેવું છે. વકીલ : કેમ ? કવિ : હું...જુએ ને, હમણાં તે નટી ડોક્ટર : ઠીક, ઠીક. ચાલો આપણે એક કાઢીએ. પણ મળી શકે છે. રીતસરની યોજના ઘડી