લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૮૭૬ સુદર્શન ચંદ્યાવલિ. કથા આખ્યાયિકાદિની યોજના છે. પરંતુ તેમાં પણ લોકોની સમજણ અન્યથા અન્યથા છેવર્તતી થઈ ગઈ છે, ને તેથી કહેવાતા સુધારાવાળા જે જે પ્રલાપ એ સંબંધ કરે છે તેને અણસમજી લેાક સ્વીકારી શ્રેમમાં પડે છે માટે આવા સરલવાતો રૂ૫ ગ્રંથીથી બહુ સારે બાધ થવાનો સંભવ છે, અને આ ગ્રંથે ખરેખરી આવશ્યક જરૂર પુરી પાડી છે. પુરાણોનું અનુકરણુ કરવાના ડાળવાળા, નવીન આચાર્યોએ યોજેલા ગ્રંથ કરતાં પણ આવી સાદી વાતો થકી ઉપદેશ આપનારા ગ્રંથા ધણુ ઉપયોગના અને લાભકારી છે. આ ગ્રંથ સર્વને વાંચવાની ભ• લામણુ કરવા સાથે રા. ઈચ્છારામ તેના બાકીના ભાગ સત્વર પૂર્ણ કરે છે જેવા અમે ઉસુક છીએ. ne જુન-૧૮૯૨ હટ-અમરુશતક:અમરુકવિની કીર્તિ સંસ્કૃત સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. તેના રચેલા બીજા કોઈ ગ્રંથ જાણવામાં આવ્યા નથી, પરંતુ આ એક શતકથીજ સંસ્કૃતમાં સાહિત્ય સંબધી પ્રથા રચનાર પંડિતાને એટલી બધી સરલતા ઉદાહરણ્યાદિ પરવે થયેલી છે કે એ ગ્રંથ તેના સ્વાભાવિક રસેલાસને લઇને પ્રસિદ્ધ છતાં વધારે પ્રસિદ્ધિ પામેલ છે. અમરુકવિની ભાષા પ્રસાદવાળી છે, અને માધુયે યદ્યપિ જયદેવ કે જગન્નાથ જેવું નથી તથાપિ પ્રતિભા વધારે ઉન્નત અને અર્થગાંભીર્યવાળી છે. સુરેખ ચિત્ર ઉપજાવવાની શક્તિ અંગરેજ કવિ શ્રાઉસિંગનું સ્મરણ કરાવે છે. આવી શુગાર ચિત્રમાલા સંસ્કૃત સાહિત્યમાં પ્રથમ પદવી પામે એમાં કાંઇ આશ્ચર્ય નથી. આ શતકમાંના કેટલાક ગ્લૅકે તો સહુદય રસિક વર્ગને મર્મેાધક, દ્રાવક, રસમય, જણાયા વિના રહે તેવા નથી, જુ એ શ્લોક ૧૩૨૨-૨૬-૨૭-૪૫-પરપ૯-૬૬-૮૦-૮૨-૮૮-૮૦-૯૫-૦૭-૧૦૨-૧૦૭ ઈત્યાદિ. અપ આધિ વડીલને દધ સગાંને એધ આંસું તણુ, દૈન્ય આપિયુ દાસૌને, સ્વ સખૌને સંતાપ સાં મહા; છે શ્વાસેજ પોંડાય, તેય તજશે એ આજ કાલે હતા !! e ચિંતા નાથ ! નથી હવે વિરહની વીતી રહી છે વ્યથા ! હ૭ આમાં ‘ચિંતા નાથ ! નથી હવે વિરહની વીતી રહી છે વ્યથા” એ નાયિકાક્તિ કેવી હ. દયદ્રારક, પ્રેમમય, અરે ! “ નાથ ! ” એવા કર સંધનથી પિતાની વ્યથા ન જાણનાર પ્રેમીને કે માર્મિક ઉપાલંભ આપવાની યુક્તિ રસિક ભાષાન્તરકારે પણુ, એટલું સાધન ઉમેરીને, સાધી છે. આવી આવી પરોઢિયે હૅર કર્યું દષ્ટિ તણું ઘેન, ને, ભેળેા ભાર હરી કરી જ હળવી; શું શું ન કીધું તમે ? હાવાં મંદ દશા વિશે નથી મને મૃત્યુનીં ભીતિ સુખે, e થારો સદ્ય ઉંઠા પિયુજી ! દિલ હા ! દુખાય છેઠાં દંખે-૫૮ શાકને આધીન થઈ ગયેલા પોતાના પ્રિયતમને, પિતાને માંદી જાણી જોવા આવ્યાને મિથે કે પ્રણયકેપ ઈષ્યો ગર્ભિત પ્રેમાલાપમાં બતાવી દીધા છે ! એજ પ્રકારના અપર ૩પાલંભ જુઓ. –મૂલ સંસ્કૃત ઉપરથી ભાષાન્તર કરનાર રા. રા. કેશવ હર્ષદ ધ્રુવ. બી. એ. યુની અન પ્રેસ. અમદાવાદ. કીંમત ૨. ૦-૧૨-૦, Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 26/50