પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વર્ણવ્યવસ્થા.

વધુ વ્યવસ્થા સ્વાભાવિક અને જરૂરી જમ્મુાય છે. અસખ્ય ન્યાતા અને પેટાન્યાતાથી કેટલીક વાર કેટલીક અનુકૂળતા થઈ હશે; પશુ મેાટે ભાગે તે, ન્યાત વિઘ્નો જ થઈ પડનારી છે. એમાં શકા નથી. એવી પેટાન્યાતા જેમ જલદી એક થઈ જાય તેમ સમાજનું શ્રેય છે. પેટાજાતિઓમાં, આવી નજરે ન ચડનારી ડાંગ અને નવેસર રચના મૂળથી જ થતી આવી છે. અને થયા જ કરવાની પ્રજામત અને પ્રજાના નૈતિક ખાણુની અસર એ કામ કરી લેવા સારુ ખસ છે. પશુ મૂળ વધુ વિભાગને જ નાબૂદ કરવાના કાઈ પણુ પ્રયત્નની હું અવશ્ય સામે છું. વધુ વિભાગમાં બેદષ્ટિ, અસમાનતા, અગર ઊંચનીચ- પણું કર્યું છે જ નહિ; અને મદ્રાસ અગર દક્ષિણ જેવા પ્રાંતામાં જ્યાં એવા બેટા ઊભા થવા બેઠા છે ત્યાં અવશ્ય તે અટકાવવા ઘટે. પણ એના એવા પ્રસાપાત્ત દુરુપયોગને કારણે આખી વ્યવસ્થાને મેાતની સજા ફરમાવી શકાય નહિ. એમાં સહેલાઈથી સુધારણા થઈ શકે તેમ છે. હિંદુસ્તાનમાં તેમ આખી દુનિયામાં આજે રે લયુગ જોતજોતામાં પ્રવર્તી રહ્યો છે તેને પરિણામે હિંદુ જાતિમાંથી પણ ઊંચનીચના 1 પ્યાલ સહેજે નીફળ જશે. વળ માથાંગાને તેડયાથી લેાકયુગ હે પ્રવર્તે એ તિના દાખશે! નથી કું છેદ ઉડાવી દીધે બધુ ખેસી જાય. એની ગૂચા ઉકેલવાને ”તર ખદલવાં જોઈ એ, સમાજની વૃત્તિમાં પણ થા જોઈ એ. જાતિભેદ એ જો રાષ્ટ્રભાવનાના ફેલાવવામાં વિપ હોય તે હિંદુસ્તાનમાં હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી, મદદ આદિ ધર્મોનું એકીવારે હેવું એ પણ વિધરૂપ જ છે. લોકસત્તા અને રાષ્ટ્રીયતાની ભાવના તો પરસ્પરના ઉપર જ પાષાય છે. અને આજે એક મુસલમાનને સગા માજણ્યો ભાઈ જેવા જ માનવામાં હું તે ભાવ ખ્રિસ્તીને કુ