પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વર્ણસંકર કે વર્ણાશ્રમ ?

વર્ણસંકર કે વર્ણાશ્રમ ? -- ભારતના મહાપુરુષોએ તેા દરેક વ્યક્તિના સ્વભાવ અનુસારના સ્વધને જ હમેશાં ઉપદેશ્યેા છે. તમે જ પહેલવહેલા, એ બધા ધર્મીને છાપરે ફેકીને, આખા રાષ્ટ્રને એક વૈશ્યત્તિ જ અંગીકારવાનો, ઉપદેશ આપવા માંડયો છે. વૈશ્યમના તમે ભલે હષ્કાર કરા, પશુ કૃપા કરીને માહ્મક્ષત્રિયાને શા સારુ પાછા પાડ ? તમારી જ્ઞાતિને આધ્યાત્મિક ભલે કરા, પણ બીજી જ્ઞાતિવાળાને, તમારી વિભૂતિના બળથી મુગ્ધ કરીને, વણકર તથા પી"ારા બનાવી મેલી દુન્યવી શા સારુ કરી મેલે ? મારા મત પ્રમાણે તે, તમારા આશ્રમના વિનેશ્મા અને ખાળકાખા, તમે કરી એલ્યા છે તેવા આધ્યાત્મિક વણકરબન્યા છે તે કરતાં શુ બ્રાહ્મણ રહ્યા હોત અને પેાતાની મેધાને પૂરી રીતે ખીલવી હાત, તે રાષ્ટ્રની તેમણે વધુ સીન સેવા કરી હત. આખા કાગળ મે. અહી નથી ઉતાર્યો પણું તેને સાર આપી દીધા છે. બાકીનામાં ઉપર ટાંકયુ છે તેનું વિવેચન જ છે. લખનાર વિદુષી બહેન જન્મે હિન્દુ છે, અને હું કરુ છું તેમ, પોતે પણ હિન્દુ હાવાના દાવેા કરનાર છે. કાંતવાને મે' સાંપ્રદાયિક ધર્મો કરતાં શ્રદ્ધ ધર્મ ગણ્યા છે, તેથી વિદ્વાન મિત્રમ’ળામાં તેને ગરમ નહિ થાય એવી મેં માશા રાખી હતી. પશુ તેમ થવું નિર્માયેલું નહેાતું. ઉપલાં વિદુષી બહેન જણાવે છે કે રેટિયાનો વિરોધ કરનારાં તેમે એકલાં નથી. તેથી તેમની દલીલને મારે ધીરજપૂર્ણાંક તપાસી રહી. ચલાવવાને વિરેાધીની સને ૧૯૦૪થી માંડીને મારા વર્તમાનપત્ર લગતા અનુભવમાં મે' તેવું છે કે, વર્તમાનપત્રોના ત્રીએ ઉપર આવનારાં ચર્ચાપત્રોમાંની ઘણીખરી ટીકા વાત વિષેની પૂર્ણ સમજણુથી જ થયેલી હાય છે. પ્રસ્તુત દાખલામાં મજકૂર બહેને સમજવું જોઈતું હતું કે રેટિયાના સંદેશા કંઈ મે ા દેશના હિંદુઓને જ એકલાને