પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
વર્ણવ્યવસ્થા

વર્ણવ્યવસ્થા અને હું હિંદુસ્તાનમાં હૈ, તા બ્રાહ્મણાથી આરંભ કરું. તેએ ખરેખર અનુભવજ્ઞાનના ને તે ઉપર રચાતા આચારના રક્ષક થાય, એટલે બીજા વણુ એની મેળે ગોઠવાઈ જાય. કેમકે, તેને અનુભવ સ્વયંસિદ્ધ હોઈ, તેને સૌ સહેજે અનુસરશે, તેમાં આવડત પણ હશે. બ્રાહ્મણુ કાણુ એવે પ્રશ્ન નહિ રહે. આજે કહેવાતા હરિજન બ્રાહ્મણુ તરીકે સમાન્ય હશે તે કહેવાતે બ્રાહ્મણુ શૂદ્ધ કહેવાતાં સકાચ નહિ પામે. મારી કલ્પનાના કાળમાં મને કશી અડચણ નથી આવવાની, ક્રમક, તે કાળે ઊંચનીચની ભાવનાને જડમૂળથી નાશ થયા હો, ને સા પોતપોતાનાં ગૃહ કÖને અનુસરતા હશે, એટલે સહેજે ચા પાતપાત્તાન સ્થાને ગાઠવાઈ જશે. કલ્પનાના ધાડા ઉપર થતી મુસાફરીનું વણું ન લખાવવામાં બહુ સ ન હોય, એટલે માદક વર્ણન કરીને આટાપું છું, પણ મારા આ લખાણમાંથી આટલું નીતરવું જોઈએ કે, વર્ષોંધ તે અહિંસક માન્યો છે. તેથી તેમાં રાજદંડને, એટલે બળાત્કારને, સ્થાન જ નથી. મનુષ્યસ્વભાવમાં વણું ધમ હશે તો તેના ઉદ્ધાર એની મેળે થઈ રહેશે. મનુષ્યસ્વભાવની વિરુદ્ધ એ હશે તો તેના અત્યારે લાપ થયા છે એ યથાય જ છે. અહીં મનુષ્ય એટલે પશુતિનું પ્રાણીવિશેષ નહિ, પણ જેનામાંથી પશુપણું દિવસે દિવસે મેળ પડતું જાય છે તે જે મૂર્છામાંથી નીકળી આત્માથી બન્યા છે તે, મનુષ્ય આત્માને ઓળખવા સરજાયેલું પ્રાણી છે, ને તે આત્મારૂપે એક છે. તેથી, કાઈ ને કાઈ દિવસ ઊંચનીચના પ્રપંચમાંથી નીકળી, ઐક્ય વધારનારી વર્ણ વ્યવસ્થાના તે સ્વેચ્છાએ વીકાર કરશે. હરિજનબધું તા. ૧-૧૦-'૩૩