પૃષ્ઠ:Videhi.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શ્રાવણી:૧૪
 

૧૪ : વિદેહી ધર્માચાર્ય : હુ કહુ. તે મંત્ર ભણા, તે ધર્મ ભજો ! ભયથી મુક્ત થશે. ગુરુ : પ્રયોગ કરી જોયા છે, આચાર્યજી ! પરંતુ... આ બીજ આચાર્ય, ત્રીજા આચાર્ય અને ચેાથા આચાર્ય એનુ એ જ કહે છે...અને તમારી ચાર્રની આંખમાંની અગ્નિ વરસે છે. તમારી આંખમાં અભય નથી...પધારો શ્રેષ્ઠી ! આપનાં દાન બહુ નામાંકિત છે. શ્રેષ્ઠી : આપને અભય જોઈએ, નહિ ? જુઓ આ મારી અઢળક સ’પત્તિ ! મને એ સાચવતાં ઠીક આવડે છે. તમારી સહુની, આખી માનવજાતની સંપત્તિ મને સોંપે. હું તેના વાલી બની તમને ઘટતુ' વહેંચી આપીશ, અભયને એક જ ઇલાજ મારા ઉપર વિશ્વાસ રાખા | ગુરુ : આપને સંપત્તિ સોંપનાર હજી કાઈ કહેતા નથી કે આપ એના કદી વાલી બન્યા હૈ। ! જેટલી આપની મહેાલાત ઊંચી થતી જાય છે એટલી ઝૂંપડીએ વધતી જાય છે. આપ અભય ઉપન્નવા એવા વિશ્વાસ હેલ્થ જનતાને આવ્યા નથી...આવે, આપણે સમાજના પ્રથમ ઘટકરૂપ કુટુંબમાંથી અભયાધીએ. શિષ્ય : અભય કાણુ આપે ? ગુરુ : જેના પ્રેમ બદલે ન માગતા હેાય તે! શિષ્ય : કુટુંબમાં એવું કાણુ હેાય ? પાળે, તે પ્રભુને ગુરુ : જો, પેલું નાનકડું ઘર અને એક નાનકડુ· કુટુંબ. આપણે શેાધીએ કે એમાં કાના પ્રેમ નિ:સ્વાર્થ છે ! [ દશ્ય બદલાય છે. ]