મામાનું ઘર કેટલે અજ્ઞાત
મામાનું ઘર કેટલે, દીવા બળે એટલે, દીવા મેં તો દીઠા, મામા લાગે મીઠા.
મામી મારી ભોળી, મીઠાઈ લાવે મોળી, મોળી મીઠાઈ ભાવે નહિ, રમકડાં તો લાવે નહિ.