લીલુડાં વાંસની વાંસલડી રે આડા મારગે વાગતી જાય નગરીના લોકે પૂછીયુ રે આ ક્યાંનો રાણો પરણવા જાય
નથી રાણો નથી રાજવી નથી દિલ્હીનો દરબાર દાદાજીનો બેટડો રે મારો લાડકડો પરણવા જાય
મારો લાડકડો પરણવા જાય મારો લાડકડો પરણવા જાય
જાન પ્રસ્થાન