સભ્ય:Naresh Kapadia

વિકિસ્રોતમાંથી

નમસ્કાર, હું નરેશ કાપડિયા, મારો સંપર્ક ૯૧ - ૯૯૦૯૯ ૨૧૧૦૦ સેલ નંબર પર અથવા ૫૧૦, શ્રી એપાર્ટમેન્ટસ, નાનપુરા, સુરત પર કરી શકો.

મને વાંચવા લખવામાં રસ છે. હું વીકીપીડીયાનો પ્રશંશક છું અને એ જ્ઞાન કોષ ગુજરાતીમાં વિકસે તે માટે મદદ કરવા તૈયાર છું.