સામા ઓરડીયામાં પીતળિયું ગાડું, કરનભાઈ પરણે ત્યારે કુટુંબડુ જાજુ.
સામા ઓરડીયામાં અધમણ મીઠું, કરનભાઈ પરણે ત્યારે ઘડીયે ન દીઠું.
સામા ઓરડીયામાં અધમણ ખાજાં, કરનભાઈ પરણે ત્યારે વગડાવો વાજા.