ઢાંચાની ચર્ચા:કામચલાઉ

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિસ્રોતમાંથી
છેલ્લી ટીપ્પણી: રંગ વિષય પર Vyom25 વડે ૧૧ વર્ષ પહેલાં

રંગ[ફેરફાર કરો]

આ પાટીયાનો રંગ અન્ય વસ્તુઓ સમાન હોવાને કારાણે બેનર ઉભરાઈને આંખે નથી ચડતો. બેકગ્રાઉન્ડમાં જો થોડો કેશરી ઝાંય ધરાવતો પીળો ("તમારી માટે નૂતન સંદેશ છે" તે સંદેશમાં જેવો છે તેવો) રંગ વપરાય તો તે સરસ લાગે. આ તો માત્ર સૂઝાવ છે. --Sushant savla (talk) ૦૭:૦૩, ૧૯ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

હા, અલગ રંગ હોય તો સારું અને આ પુસ્તક સૂચિ વચ્ચે છે અને સર્જક અને કૃતિ સૂચિની કડી જમણી તરફ કેમ જતી રહી છે?--Vyom25(મને વ્યોમ કહો) ૦૯:૧૭, ૧૯ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર
ભાઈઓ અલગ રંગની વાત મારા ગળે ઉતરતી નથી. શેડ અલગ રાખ્યો જ છે જેથી એ ચોકઠું બીજી માહિતીઓથી અલગ તરી આવે. મેઘધનુષી મુખપૃષ્ઠ ભદ્દુ લાગે એવું મારું માનવું છે. શક્ય હોય ત્યાં સુધી એક જ કલર સ્કિમ વાપરીએ તો આપણી ઓળખ જળવાય. છતાં તમારે ભડક ડિઝાઇન બનાવવી જ હોય તો ગમે તે રંગ પૂરી શકો છો.
વ્યોમભાઈ, મને તો બધુ બરોબર જ અલાઇન થયેલું દેખાતું હતું, છતાં થોડો ફેરફાર કર્યો છે, જોઈ જોશો કે હવે બરાબર દેખાય છે કે હજુ તકલીફ છે?--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૮, ૨૦ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર
ધવલભાઈ એલાઈનમેન્ટ સુશાંતભાઈએ સુધાર્યું હતું અને તેનો સંદેશ તેમણે મુખપૃષ્ઠની ચર્ચા પર મૂકેલ છે હવે પાછું પુસ્તક સૂચિ સાઈડમાં જતું રહેલ છે. મારી ભૂલ છે કારણ કે આ ખોટા પાનાં પર મેં મુદ્દો ઉઠાવેલ અને સુશાંતભાઈએ સાચી જગ્યાએ જવાબ આપેલ; હવે પાછું જેમ હતું તેમ કરી દેશો.--Vyom25(મને વ્યોમ કહો) ૦૯:૫૨, ૨૦ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર
જી ના વ્યોમભાઈ, સુશાંતભાઈએ કોઈ એલાઇન્મેન્ટ બદલ્યું ન હતું. ઇન ફેક્ટ તેમણે આજે બદલ્યું છે. જેના કારણે મૂળ ચોકઠામાં જે લીટી હતી તે પણ હટી ગઈ છે. મેં બધી જગ્યાએ જોઈને જ સંદેશો લખ્યો હતો. હશે, જે હોય તે. હું ફરી પાછું સુધારવાનો પ્રયત્ન કરું છું.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૧, ૨૧ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર
સુશાંતભાઈ, આ રંગ બહુ ગંદો લાગે છે. વિકિસ્રોત કોઈક ગામડાની નિશાળની ભીંત સમું ભાસે છે. કોઈ આછો રંગ ન મળ્યો?--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૬, ૨૧ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર
ધવલભાઈ હું સંદેશાની નહિ પરંતુ મૂળ જે ઢાંચો છે જેમાં કૃતિ સૂચિ, પુસ્તક સૂચિ અને લેખક સૂચિ છે જેમાંથી પુસ્તક સૂચિ ડાબી તરફ દેખાય છે અને બાકિના બંને વચ્ચે તેની વાત કરું છું અને તે આ ઢાંચામાં નથી અને આની નીચેના ઢાંચામાં છે માટે મેં કહ્યું કે મેં ખોટી જગ્યાએ સંદેશ મૂકેલ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૪૪, ૨૧ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર
હા, એ તો હું સમજ્યો હતો. પણ મને એવું કશું અલાઇન્મેન્ટ બગડેલું દેખાતું ન હતું. કદાચ બ્રાઉઝર સ્પેસિફિક પ્રોબ્લેમ્ હોઈ શકે. પહેલા એ ત્રણે કેટેગરીઓની આગળ બુલેટ પોઇન્ટ હતા જે મેં કાઢી નાખ્યા હતા અને તેને કારણે તમારે અલાઇન્મેન્ટમાં ગરબડ થઈ હશે. બુલેટ પોન્ટ્સ હોવાને કારણે સારું નહતુ લાગતું, ફક્ત એ જ્ ઉદ્દેશ હતો. આજે મેં ફરી પાછો થોડો ફેરફાર કર્યો છે. હવે જોઈ ને મને કહેશો?--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૦, ૨૧ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર
હા, હવે બરાબર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૫૬, ૨૧ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર