લખાણ પર જાઓ

ઢાંચાની ચર્ચા:ભૂલશુદ્ધિ-પૂર્ણ

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિસ્રોતમાંથી
છેલ્લી ટીપ્પણી: સભ્યનામ વિષય પર Dsvyas વડે ૧૨ વર્ષ પહેલાં

આભાર[ફેરફાર કરો]

આભાર અશોકજી જોડણી સુધારી આપવા. --Sushant savla (talk) ૧૩:૧૫, ૨૦ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

સભ્યનામ[ફેરફાર કરો]

અહીં સભ્ય નામ વેરીયેબલ રીતે આવે તેવું કંઈક કરવાની જરૂર છે. --Sushant savla (talk) ૦૮:૦૩, ૨૬ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

કેમં? આ ઢાંચો ફક્ત એ જ સભ્ય ઉમેરવાનો છે જે પોતે ભુલાશુદ્ધિ કરે, તો પછી અન્યના નામની શું જરૂર? ખોટી એક પળોજણ પાળવાની કોઈ જરૂર ખરી?--Dsvyas (talk) ૧૮:૫૭, ૨૬ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર
આજે મેં જ્યારે પ્રથમ વખત આ ઢાંચો વાપર્યો ત્યારે એમ સંદેશો હતો કે " આ પૃષ્ઠની ભૂલશુદ્ધિ ધવલ વ્યાસ દ્વારા સંપન્ન થઈ છે" હવે કોઈ પણ સભ્ય ભૂલ શુદ્ધિ કરે અને દર વખતે તે ધવલ વ્યાસ નામ આવે તે બરોબર કહેવાય? તેથી મેં ઢાંચામાંથી સભ્ય નામ નો ભાગ હટાવ્યો. પછી થયું જેમ સ્વાગત ઢાંચામાં જે તે સભ્યનું નામ પોતાની રીતે આવી જાય છે તેમ અહીં પણ અવી જાય તો. પણ પળોજણ હોય તો રહેવા દો. --Sushant savla (talk) ૨૩:૧૪, ૨૬ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર
ઓહ, સમજ્યો. માફ કરજો, મારા ધ્યાને ના ચઢ્યું કે તેમાં મારું નામ આવી ગયું હતું. ચોક્કસ કોઈક રસ્તો નીકળી આવશે. તમે કહો છો તેમ જ મેં ધાર્યું હતું, અને મને એમ કે મેં એવું જ કર્યું, પણ આ તો કશુંક ઉલટું થઈ ગયું હતું. એકબે દિવસમાં નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરું.--Dsvyas (talk) ૦૨:૫૫, ૨૭ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર