પૃષ્ઠ:Balvartao.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શિયાળ કહે, 'અરે, આમાં તો બચ્ચું લાગે છે ! ચાલ ઢોલકું તોડીને ખાઉં પણ ત્યાં બચ્ચાનું ઘર આવી ગયું ને બચ્ચું ઘરમાં પેસી ગયું. શિયાળભાઈ બારણાં પાસે ઊભા ઊભા જોઈ રહ્યા.

*