પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૬
સામળ ભટ્ટ.

૩૬ સામળ ભટ્ટ. ધૃતકિને કરુણા કરી, અંગ ચઢા માં ઈશ; વિષ્ણુ આદિ ત્રીદશ તણે, સાહાયૅ તુજ શીશ. અપવિત્ર મુખ ધેનુ તણું', કહ્યું સીતા સ્વરૂપ; પુછ પવિત્ર બહુ પરઠિયુ, પુજે બ્રહ્માદિક ભૂપૃ હરિહર બ્રહ્મા તે રાતિ હું, ત્રૌદશ ખીજા દેવ; તે પૂજે સહુ ધેનુને, શુભ પ્રકારે સેવ. કહે પશુ જે ધેનુને, તે જન નર્યું જાય; પ્રીત કરી પૂજે નહીં, તે પાપરૂપ કહેવાય. ચાપાઇ. સાક્ષાત્કાર ગરીની દેહ, નિમેળ નારાયશું તે; બ્રગુડી માં બ્રહ્માના વાસ, મહાક લેલાવટ પાસ. વિષ્ણુજી વપુએ જઇ વસે, અડસઠ તીથૅ પુછે મસ મસે; બ્રહ્માંડના ઉર ઊપર ભેદ, ચાર સ્થાનકૅ વસે છે વેદ. સાત સમુદ્ર ઉરમાં હાય, ધેનુ મહિમા કરે નહિ કાય; ગાયમૂત્ર તે જાણે ગંગ, ધ નિવારણુ તે બધું અંગ ગ્રહ ગણુ તારા ને રવિ ચદ્ર, ચરણુ ખરી વસે છે કેંદ્ર; એકાદશ રૂદ્ર વસે છે પીઠ, દેશનીદેવ તે ધેનુ દીઠ. મૂત્રના સ્પી કરી મૂર્વ નાશ, સર્વ તીર્થં અવગાહન થાય; પ્રાશન છાણુ તણું જે કરે, પાંચ જનમનુ પાતિક હરે. પણ ધેિ તણા પદારથ ખાય, નિષ્પાપ કરે પોતાની કાય; માખણ ધૃતનો મહિમા ધણા, પંચ ગવ્ય થાયે તે તણૅા. કેતુ પાછળ પ્રદક્ષશુા કે, પૃથ્વીની પ્રદક્ષણા વળે; ક્રાંડ વાર કહુ શુ કથી, ગૌરી ધેનુમાં અંતર નથી. અંતર આણે સદેહ હશે, કાઢિ કલ્પતે નરકે જશે; દેવળ તીરથ જંગમ જાત્ર, પુજવા જોગ તે ધેનુ પાત્ર, ધેનુ ઈશ્વર ધેનુ ગામ, ધેનુ ઈશ પારવતી નામ; સુવણૅ મેરૂ આપે માન, તેથી અદકુ' ધેનુનુદાન. કાઢિ વ્રત કાર્ડથી કરે, ધેતુ આગળ આસનજ રે; નિત ગવાનક કાહાડી જમે, યમદૂતે તેને નવ મે.