પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૭
પાનની વાર્તા.

પાનની વાા. ઊતરશે તેહ; ધેનુ દાન કરે જન જે, વૈતરણી કનકે કાયા તેાળે ઘણી, તેમ પુજા તે ધેનુ તણી. ફ્રોડ જમનાં છૂટે ધર્મ, તે મોટા ધેનુને ધર્મ; એમાં દિલ રાખે સંદેહ, નરક તણે અધિકારી તેહુ. પૂજ્ય પુછજેણે ધેતુ તણુ, બ્રુગ છ્યા પુન્ય કીધુ ઘણું; બ્રહ્મા વિષ્ણુ દ્રની દેહ, શક્તિ રૂપ તે ધેનુ એ. દાહરા. કર જોડ્યા તે કામની, ૬૭ પ્રક્ષણા પ્રત; દાસી દીન હું તાહરી, રાજસ રૂડી રીત. અંગીકૃત મુજતે કરે, પ્રીતે રાખા પાસ; જો ગમે તે વેચો, મૂલ ખરીદી દાસ. પથી કહે સુણુ પ્રેમદા, રાજપુત્રી તુજ નામ; પૂછ હાય જે પૂછ્યું, કરવું હાય જે કામ ચાપાઇ. રાજપુત્રી કહે ડી રીત, પથી તમ ઊપર બહુ પ્રીત; કહેવા જોગ સમર્થ છે. તમા, તે માટે પુછુ છું અમા દેહરા. કવણુ વડે સાયર થકી, કવણુ અમૃતથી મીઠ; વણુ ગળ્યું સાકર થકી, ચંદ્રથી નિર્મળ દી મૈત્ર થકી ગરૂકવણુ, કવણું તરણુથી તુ; કવણુ લેાહ થકી કઠણુ, પવન પેહેલુ કાહા પુચ્છ કવણુ કડવા તે ઝેરથી, કવણુ તરૂણીથી તેજ; કવણુ મોંધું તે મણી થકી, કવણ અગ્નિથી એજ. વણુ સજીવથી જીવે, કવણ શ્રીમતથી સુખ; કવણુ સુત થકી સંગા, કવણુ દેવાથી દુઃખ. પ્રીજું પાર એ ચારને, સમ્યક પ્રકારે સાળ; તુ જીત્યા હારી અમે, માણુ' તારે મ્હાલ હરખ ધણા હઈડા વિશે, પૂછું પ્રમદા પાર; ડાકાપથી એ દાખવું, શાસ્ત્ર સકળને સાર. ૩૮૭