પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
ચાતુરી છત્રીસી.

ચાતુરી છત્રીસી, ઢાળ પ્રસા પ્રેમા પ્રેમ તાશ, એમ ખૈલીયા રે માર; તેં મુને વશ આણીયા, તે જાણુજે નિરધાર. વલણ. રસભરી રીઝીયાં નરનાર; રેણી કીધલે રે વિહાર. હાળ. વિહાર કીધા વ્રેહુ ભાગ્યા; નયણે નાણુ ખડુ થયાં, શ્યામ તે સ્વામિનીજીનાં, રંગે રમતાં પૈડાં ગયા. વલણ. વાલફ્ળ હું તમારી દાસ; તમે તે પૂરી અમારી આ, ઢાળ. આશ પૂરી પ્રગટ પ્રીતે, મેં સુખ શું.નવ જાય; મેલ અમારા મનમાંહ, આણુજો જરાય. વલણ. એમ કરતાં ઉદારે ભાણુ; વાલાજી તમે અમારા પ્રાણુ, પ્રાણ અમારા તમે પ્રભૂજી, માન માચુ કહાન; નરસૈંયાચા સ્વામિ સદા મુજને, રહેજો તમારૂ ધ્યાન. ચાતુરી ૭૨ મીન્ગગ દેશાખ, ૧ સળ સુહાગીરે નાથ; વાલાજીએ સાહ્યા ભારા હાથ. ઢાળ. ગ્રહીને હૃદયમાં, નશે નયણ તુરગ વા, વલણ. સબ સેહામણી રે રાત; વહાલેાજી ભાત અધુર ૪ { ( ભીડી અંગેા અંગ; શામળાતે સંગ. ર } વિલસે નાના ભાત. ભલીએરે વિલસી, સુર અતિ સંગ્રામ; અમૃત પાન કરીને, રમ્યો. રમ્યા ચારે જામ, 8 ૩