પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
નરસિંહ મેહેતો.

૨૧ નરસિંહ મહેતા. વલણ. સખિરે રસીય યાદવરાય; એનું મુખ નીરખતાં સુખ થાય. ઢાળ. સુખ થાય સાગર ઝીલતાં, વાલા વિલસિયા સુખ ધામ; સુજ્જુ’ રંગી શામળે, તેણે કીધાં પૂર્ણ કામ. વલણ. સખિરે કામ કૅલ વિલાસ; વાલાજીએ કીધાં વિવિધ પેરે હાસ. દાળ, ૫ છ હાસ્ય કરીને કહ્યું સર્વસ્વ, સાંપ્યુ’ તન મન ધન; અવર્કા વાહાલુ’ નહીં, તમ વિના પ્રાણુછવ’ન. વલણ. ચાલ સખરે જીવન મારૂ' કાહાન; રંગભર રમી તજી અભિમાન, દ્ર ઢાળ. માન તજીને માંણીયા, સ” પુરવ શણગાર; સખિરૂપે નરસૈંયે નીરખે, તે કૃષ્ણજીના વિહાર. ૧૦ ચાતુરી ૩૩ મી-રાગ ધન્યાશ્રી. ડેરી ઉર લીધેલારે, પીધેલા રસ ચારે જામ; સ્નેહ ધરી વાલા સંગમ આવ્યેા, હુ’ વિલસી સુંદરશ્યામ. હરી. ૧ સુણ સખિરે મારા ખેલ, સેજડીએ થયેારે ઝાકમઝોલ; કાણુ પીઉસ પ્રીત આંધી, મે કીધલારે રંગ કલાલ, હરી, ૨ અધરે ધરી કીધા પાન, તેણે ગયુ મારૂ માન; અંતર ટાળી એકજ કાધુ, પામી વર હું કહાન. હરી, ૩ એ ધન્ય ધન્ય મારા નાથ, અમને કીધલાં સનાથ; નરસૈયે રંગની રેલમાં, દીધી હસી તાલી લીધી હાથ. હરી. જ ચાતુરી ૩૪ મી--સમ દેશાખ. આવેાજી આવે! ભલે પધાર્યાજી; બહુ શ્રમ કરીને હાર્યાજી. 1 સકલ લેકને તાર્યાજી; સહુ કાયના તાપ સમાવ્યા, ૨