પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૩
હરીરામ.

સીતાસ્વયંવર. દશરથને કહે છે દીન થઇ,તુ મૂક અહીંમાં હથીઆર; એકલાવ તારા પુત્રને, જેણે કી ધનુષ કાર સુણી વચન ને શસ્ત્ર મૂકયાં, ને ઊમા ત્યાં રાજાન; કરોડીને સ્તુતિ કરે, સ્વામિ આપા જીવતદાન. રાજ રીધસીધ માહરી તે, સર્વ સાંપુ આજ; પણ પુત્રશુ' મુને જીવડ્ડા, સ્વામિ મૂકીર્ય મહારાજ, એમ વારંવાર વિનય કરી, સ્તુતિ કરે ત્યાં ભૂપાળ; કર્યુંરામ કાપ્યા દળ હશે, જેમ તરૂવર પાવક જવાળ, ભાગ્યુ દળ દશે દીશા નાડું, ધીરજ છાંડી ધીર; સેવક વેગે આવીયા, જ્યાં હતા શ્રી રઘુવીર. સ્વામિ તમે નથી જાણતા, ક‡રામ જે કહેવાય; તેણે અગ્ર દળ સધળું હણ્યુ, બાદ બ્ઝ નહીં સ વાય. એવી વાણી સુણી આવીા, રઘુનાથ વેગે તાં; દશરથથ્રુ સન્યાસહુ, ક્શુંરામ ઊમા નાં. મહા ।દ દીઠે આવતા, ત્યારે મેલીયા રૂપી વાળુ; તુ કન્યા છતી આવી, મુને યુદ્ધ આપ સહી જાણું. તે ધનુપ ઢંકારત્ર કા, તે ના સાંમળ્યુ મે કહ્યું; તે માટે મારે નીમ છે જે, ક્ષત્રી ન રાખું ધર્યું. હવે આપ યુદ્ધ વેલા થઇ, કે મૂક અહીં હથીયાર; એમ સુણી વાણી રામ કહે, ભાઇ સાંભળ સત્યવિચાર. ક્ષત્રી કે જે આયુધ મૂકે, વળી દીન ખેલું વાક્ય; રણથકી પાછે એસરે તે પૂરું કુંભીપાક. તે માટે સહી યુદ્ધ કરવું, આજ તે રણ માટે; તેમ ખાણું આયુધ ધનુષ કરસી, શીઘ્ર લાા આંહે, એવું સુણી પશુરામ કરું, તુ મૂક પેહેલું' ખાણું; તવ રામ કહે રે બ્ર!હ્મણ ઉપર, નહીં મૂકું નીવાણુ ત્યારે શસ્ત્ર મૂકયાં અતિધણાં, કન્નુરામ રૂષીએ ત; સા સૈન્ય ઉપર એમ વરસે, જેમ ગીરી ઉપર મે. ત્યારે ધનુપ રામે સાંધીયું, કરી ખાણુ આકર્ષણ, ક્રોધ જોઇ રૂથી કાંપીયા આવી લાગ્યા શ્રી રામને ચર્ણ, માર ↑ × મ હ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૧ 219