પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૫૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૪
હરીરામ.

૫૪ હરીરામ. પછી જ્ઞાનદર્ટ વિચાર્યું, જે હવેા શમ અવતાર; ત્યારે ધનુષ આપ્યું રામ ફરમાં,બળ હર્યું. શ્રી મેારાર પછી કરામ કેવલ રહ્યા,જઇ તેજ મળ્યુ શ્યામ; ત્યારે સ્તુતિ કરી હરી વીનવ્યા, પ્રભુ પર્મ અપર’ રામ. તવ રામ કહેરે બાણુ મારૂ, મિથ્યા કૅમે ન થાય; હણે તમારા દેહ અથવા, સ્વર્ગ માર્ગ રૂધાય. પછી બાણુ મુકયું નાશિક વિષે, તેનું સ્વારાહણુ નામ; વૈકુંઠ જવાની વાટ રૂધી, માટે ચિરંજીવી ક્શુરામ. પછી રામ કહે સ્વામિ તપ કરો,જા રહેજો વન માઝાર; હવે યુદ્ધ તણી મા વાત કહેશો, મા ગ્રહેશેા હથિયાર. એવું સુણી વાણી દર્ભ તુલસી, ગ્રહીને ચાલીયા વન; જીયા રામ નિશાનવામાં, પછી ચાલીયા રાજન, એ ચરિત્ર જે ક્શુંરામનુ, નર નાર સાંભળે ગાય; તેને આવાગમનનો ફેરા ટળે, ભવધનથી મૂકાય. વલણ, ભવળ ધનથી મુકાય પ્રાણી, રામ ચરિત્ર શ્રવણે ધરે; સંસાર તારણ નાવ સુંદર, શ્રી હરીની ભતી કરે, કડવું ૨૦ સુ-રાગ ધન્યાશ્રી, ૧e ૧૨ ૨૦ ૧ 33 ૨૩ ૨૪ ૨૫ વાકછ રૂપી એણીપેરે બાલ્યા.રામ અચાધ્યામાં આવ્યા; કઠીણું ધનુષ ભાંગીને રાણી, તનકા પરણી લાવ્યા૨ે. વામી. ↑ જેજેકારી વરતી રહ્યા, તેવાંજે ઢોલ નિશાનરે; નમ્ર લેાક સા સામા આવ્યા, તેમને ભેટચા સારીંગપાળુરે. વામી. ૨ પરિબ્રહ્મ પુરમાં સાંચા નૈ, સાથે બ્રાત ભલી જોડરે; તે રોાબા સુંદર શી કહું, જાણે દિનકર પ્રગટ થી દુધા કેસર ને કુંકુમ, નારી ભગળ ગાતી આવેૐ; ક્રોડરે. વાલ્મી, ૩ પંચ આરતી ધૂપ કરીને, રામને શેશ કરીને વધાવેરે. વામી, ઘેર ઘેર ઓચ્છવ અતી ઘણાને, બાંધ્યાં તારણુ ખારરે; મેતડું ચેક પુરાવીયા નૈ, ચમર્ વીણા સારરે. વામી. ૫