પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪૭
મનહર કાવ્ય.

મનહર કાવ્ય. ૫* ૪૮ સુ ટેક. અમે લીયે વેદ પ્રમાણુ, વિષે જાણુજે વીરા હૈ. મેધની વૃષ્ટિ સમાન છેરે, પણ જ્યાં જે બીનું વવાણુ; તેવા તેવા રાપા નીપજેરે, હાયેગ'છી ત્યાં કચકાણુ. નિષે. ૧ ખારમાં ખાર વધે ધારે, ભીંજે નહીં પાષાણુ; ત્યમ સુમતિને આનંદની વૃદ્ધિ, દે ઉપદેશની વાણુ. નિસ્ર. ૨ કામી ક્રોધી ગધાઈને ઉઠે, સુ'તાં સત્ય વખાણુ; નિશ્ચે. ૪ પૃથી પાખડીતે દ્વેષ વધે, વાગે આકરાં મમનાં બાણુ. નિત્ર. ૩ મૂઢ ન જાણે મર્મમાંરે, જે લાભ ફીચે શી હાળુ; એસ બહુ બુદ્ધિ ભેદથીરે, દ્વેષી થાય છે લેકઅજાણુ. મેશ્વતે દેષ ન મૂલગેરે, હમ મેધ પ્રકાશક ભાણું; વિશ્વમાં પ્રગટ જણાવીયેરે, જે માને તે પામે નિરવાણુ, નિશ્ચે, પ્ જે અતિ વ્યાપકના ભયથી છે,બ્રહ્માદિક પાંશરા ખાણુ; તે સચ્ચિદાનંદ બ્રહ્મનેરે, અમે યમ કહીયે પાષાણુ, ૫ ૪૯ મુ. નિશ્ચે. ૬ ૭૪૯ તુ તારૂ ન કામ વિસાર, તુને વારૂં વીરા હે; ચારે આહાર લહે સહુરે, પામર જીવ અપાર; પેટ ભરાઇનાં પાંપળાં, પણ જાણે નર ને નાર. તુને ૧ પત્તાને ભૂલી જગમાં બેસુમાર; તે જાણ્યાને આપીારે, તુતે નરતનનો અવતાર. તુને. ૨ ક. તુને તેજ વિધાને જાણવા, વેદ્ય મેાકલીયા છે ચાર; સદ્ગુરુમાં પ્રગટી કરીને, છે. પોતે શીખવનાર એ તારું છે કામ માટે, તેને મનમાં તુ વિચાર; વૈરાગાદિક સાધતેરે, તુ કામાદિકને ભાર. તુમૈં. સદ્ગુરુથી બ્રહ્મ સાંભળી તેને, શાંતપણે ઉર ધાર; માયિક ક્લનો સંગ તજીને, કર સધળા વ્યવહાર તુને કાળ શીયાણા ચાર છેરે,માટે ચાંપથી રાખી પ્યાર; જો સચ્ચિદાનદ ખાનેરે,તે તુ સાત પેઢુડીને તાર, તુને. ૩ ૫ '