આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અક્ષરમેળ છંદ
છંદ : માલિની
અક્ષર : ૧૫
બંધારણ : ન - ન - મ - ય - ય
યતિ : ૧૨ અને ૧૯ મે અક્ષરે
ઉદાહરણ :
ન | ન | મ | ય | ય |
---|---|---|---|---|
ન ન મ | ય ય ગ | ણો થી, મા | લિ ની વૃ | ત્ત થા ય. |
અક્ષરમેળ છંદ
છંદ : માલિની
અક્ષર : ૧૫
બંધારણ : ન - ન - મ - ય - ય
યતિ : ૧૨ અને ૧૯ મે અક્ષરે
ઉદાહરણ :
ન | ન | મ | ય | ય |
---|---|---|---|---|
ન ન મ | ય ય ગ | ણો થી, મા | લિ ની વૃ | ત્ત થા ય. |