પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦

20 મકરણ ચોથું. વાર્તા કર. અહમદશાહ અને અમદાખાદ શહેર ગુજરાતના છેલ્લા હિંદુ રાજા કરણ ઘેલાના દુરાચાર્ અને માધવ જેવા તેના દેશદ્રાહી પ્રધાનના નીચ કૃત્યને લીધે આપણા ગુજરાતની સ્વતંત્રતા ગઈ. અને ગુજરાતપર મુસલમાનેાના અમલ શરૂ થયા. અલાઉદીન ખીલજી અને પછીના રાજાઆ ગુજરાતપર રાજ્ય ચલાવવા માટે દિલ્હીથી સુખા મેલતા હતા. તે વખતના મુસલમાન માત્ર ડાવાને લીધે હિંદુઆપર ઘણા જુલમ ગુર્જારતા હતા. તેમને જોર જુલમથી મુસલમાને બનાવતા અને તમના પવિત્ર તીર્થંચળે ને મંદીરાના નાશ કરતા હતા. દિલ્હીના મુસલમાન બાદશાહે ગુજરાતનું પાટનગર જીતી લીધું ખર્ પરંતુ આખું ગુજરાત એકદમ મુસલમાન બાદશાહનો હાથમાં આવ્યું નહિં. કરણ ઘેલાના કેટલાક ખંડીઓ રા સ્વતંત્રરીતે પાતાના મુલંકામાં અમલ ચલાવતા હતા. કેટલાક ખંડી રાજા ગુજરાતના મુખાઆને તાબે થઈ તેમને ખંડણી આપતા હતા. સુબા નબળા આવે ત્યારે ખંડ- ણી ના ભરતાં સામા થઈ ખંડા કરતાં હતા. કેટલાક પાતાના નુલક મુસલમાનોએ જીતી લીધા હતા તેથી બહારવટે નીકળી લુંટ ફાટનો ધંધો કરતા હતા. દિલ્હીના બાદશાહા