પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧

નબળા પડતા ગયા તેમ ગુજરાતના મુસલમાન સુબાએ પણ દિલ્હીની ગાદીથી સ્વતંત્ર થઈ ગુજરાતપર સ્વતંત્ર રીતે રાજ્ય ચલાવવા લાગ્યા. ઇ. સ. ૧૩૯૧માં દિલ્હીના બાદશાહે જાફરાં નામના એક સરદારને ગુજરાતના સુબા નરીકે પાટણ મેકલ્યે. તેણે ચેડા વખતમાં દિલ્હીના બાદશાહની તાબેદારી ખુલ્લી રીતે છેડી દીધી, અને પાતે મુજફ્ફરશાહ નામ ધારણ કરી ગુજરાતના પહેલા મુસલમાન સ્વતંત્ર ખાદશાહુનરીકે પેાતાની આણુ વર્તાવી ગુજરાતની ગાદીએ બેઠા. આ મુજફ્ફરશાહને તેના દીકરાના દીકરા અહમદશાહે ઝેર પાઈ મારી નાંખ્યા, અને પાતે ગુજરાતને પાદશાહ થયા. અમદશાહ બહુ બહાદુર હતા. તેણે ડર, નાગઢ, તથા ચાંપાનેરના રાજાને હરાવી તાત્રે ક્યાં ને તેમને પેાતાના ખંડી રાજા બનાવ્યા. પછી તેણે હિંદુઓના પવિત્ર તીર્થસ્થળ સિદ્ધપુર ઉપર ચઢાઈ કરી ત્યાંના હિંદુ દેવાના નાશ કરી તે જગ્યાએ મસt બંધાવી ને ઘણા હિંદુઓને જોર જુલમથી મુસલમાના બનાવ્યા. હાલ જ્યાં અમદાવાદ શહેર છે તેની પડાશમાં આશાવળ નામે નાનું ગામડું હતું ત્યાં ભીલ લોકાનું રાજ્ય હતું. ભીલ જાનું નામ આરોભીલ હતું. તે અહુમદશાહુની સામે બહારવટે નીકળતા હતા તે લુંટફાટને ધંધો ચલાવતા હતા. તેને તાબે કરવા અહમદશાહુ મોટું તરકર લઈ પાટણથી આવ્યે ને આશાવળની પડાશમાં સાબરમતી નદીના કાંઠાપર્ છાવણી ૬