પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩

૩ ચલાવતા હતા. સરદારાની સ્ત્રી રાજ જતી હતી. પરાક્રમી અને સહાસિક હતા કે તેએ બાદશાહની રાજધાની અમદાવાદ શહેરની આજુબાજુમાંજ લૂંટફાટ કરતા હતા, ને કાઈ કાઈ વાર તા ખુદ અમદાવાદ શહેરમાં આવીને પણ લુંટફાટ એક વાર ખાદશાહની બેગમ ખીજા સાથે શુક્વારે સરખેજની પાસે મકરખાને પોતાની સાથે આવેલા સ્વારા તથા નાક- ને દુર રાખી પાદશાહની બેગમ તથા સરદારાની સ્ત્રી કબર આગળ જતી હતી તેવામાં રજપુત બહારવટીઆએએ તેમને ઘેરી લીધી. બેગમે તેમને પુછ્યું “તમે કાણુ છે।” º આ બે ભાઇઓ ભેગમની પાસે આવ્યા ને સભ્યતાપૂર્વક જવાબ દીધા. અમે વરસેાજી અને જેરાજી નામના એ રજપુત બહારવટીઆએ છીએ. ખાદશાડે અમારી જાગીર લઈ લીધી છે તેથી અમે બહારવટે નીક્ળ્યા છીએ ને અત્યારે તમને પક્ડી લઈ જઈશું.’’ બેગમ આ સાંભળી પહેલાં તે ગભરાઈ ગઈ પણ પછીથી તેણે હિંમતથી જવાબ દીધાઃ હું અમને પડી જશે। તા અમારી તેમ ખાદશાહની આર્ હમણાજ બાદશાહને કહી તમારી જાગીર તમને પાછી અપાવું છું”. આ ખાખતના બેગમે સેાગન ખાધા એટલે બહારવટીઆ તેમને છેડી દઈ જતા રહ્યા. બેગમે શહેરમાં આવી બાદશાહને બધી વાત કહી અને બેલી મેં સાગન ખાધા છે માટે તમે . આ અંને ભાઇએને માનપૂર્વક અમદાવાદ બોલાવી તેમની જાગીર પાછી સોંપી દે. જો તે અમને પક્ડી લઈ ગયા હૈાત તે મારી ને તમારી શી આખર્ રહેત” ખાદશાહે બંને જશે. હું