પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪

ભાઈને આદર્માન સાથે અમદાવાદ તેડાવ્યા, ને દરબાર ભરી તેમને શિરપાવ આપ્યા ને પેાતાની જાગીર ઉપરાંત તેમને પાંચસે ગામનું આપું લેાલ પરગણું આપ્યું, ને પેાતાના સારી તરીકે તેમને અમદાવાદમાં રાખ્યાં. શ્રીમે ધીમે તેમને બાદશાહની સાથે એટલે! બધા સ્નેહુ થયા કે તેમને પાતાની એકની એક બેન લાલાને પાદશાહ સાથે પરણાવી. રજપુતા એ પાતાની કન્યા રાજીખુશીથી મુસલમાન પાદશાહને આપ્યાના આ ગુજરાતમાં પહેલાજ દાખલા હતા. આ લાલા વાધેલી થાડા વખતમાં પેાતાની ઢાંશીયારી તથા સૌંદર્યને લીધે માદ- શાહુની ખાસ માનીતી બેગમ થઇ પડી, અને રાજ્યમાં એનું બહુજ ચલણ હતું. એક વખત વરસે ને જેતા બાદશાહના મહેલમાં એક છામાં બેઠા હતા. તે વખતે મહેલ નીચે થઈને બિહાલના ટાંકાર સામ- તસિંહુ જતા હતા. તાપ પુષ્કળ પડતા હતા ને તે વખતના રીવાજ મુજબ પાદશાહના શહેરમાં બીર્જા કાઈનાથી ત્રી આઢી શકાતી નહાતી, તેથી આ ડૉકારે માથાપર પડું ઢાંકેલું હતું. તે જોઈ બે ભાઈમાંના એક છમાંથી મ પાડી કે ' આ માથા ઢાંકા કાણ જાય છે! ” સામંતસિંહને આથી ક્રોધ ચઢ્યા ને તેણે આવેશમાં જવાબ દીધા “ માથા ઢાંકા કાણુ ! જેણે પેાતાની મ્હેન મુસલમાનને આપી તે કે હું આ મ્હેણાના શબ્દો સાંભળી વરસા તથા જેતાને બહુજ ક્રોધ ચઢ્યા ને તેઓએ બાદશાહને ખુષ્પ ઉશ્કેર્યો અને કહ્યું કે સામંતસિંહની દીકરી સાથે તમે લગ્ન કરા તાજ અમારા અપમાનને બદલા લેવાય. ખાદ્ય-