પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૧૭
 

પિતામહ ( ૨૧૭ મનમાં પણ ધૃતરાષ્ટ્રના પ્રશ્નો વાગેાળાતા હતા. તે સાથે જ પેાતાની સ્થિતિ વિષે પણ દુ:ખી થતા હતા. નિદાન તેમણે તે સભામંડપ વચ્ચે ઊભા થઈ ફરી જુગાર રમવા તત્પર થયેલા યુધિષ્ઠિરના હાથ પકડી તેને બેસાડી દેવા જોઈતા હતા. અસાસ, પોતે જ જ્યાં નિ`ળ હતા ત્યાં ધૃતરાષ્ટ્રને દોષ દેવાની વાત જ કયાં હતી? પિતામહના દિલદિમાગની સળગતી આગને જણે શાંત થવા ન હેાય એમ ધૃતરાષ્ટ્રની વિદાય પછી દુર્યોધનના નાના ભાઈ વિકણુ પિતામહ સમક્ષ ઊભા. દેવી જ વિકણું જુગારની રમત વખતે સલામડપમાં હાજર હતા. દુર્ગંધન યુધિષ્ડિરની સામે પેાતે દાવ ખેલવા બેસવાને બદલે શકુનિને બેસાડવો ત્યારથી તેના મનમાં રાષ હતા. જ્યારે શકુનિની રમતના યુિિષ્ઠર ભાગ બની રહ્યો ત્યારે તેની અકળામણુ વધી પડી. તેણે અવાજ ઉડ્ડાવ્યા પણ દુર્યોધને તેને ચૂપ કરી દેતાં તણે સભામ`ડપમાંથી વિદાય લીધી. વિકણુ ના અવાજની, પતે તેની વિદાયની ગ ંભીરતા પિતામહ કેમ પિછાની શકવ્યા નહિ ? તે ક્રૅમ મૂંગા મૂંગા આ દશ્ય! જોઈ રહ્યા તેનું આશ્રય તેને થતુ હતું. એટલે તે પિતામહ સમક્ષ ફરિયાદ કરવા આવ્યા હતા. વિકને જોતાં પિતામહુ લાના ભારથી ઝૂકી ગયેલી ગરદનને પ્રયત્નપૂર્વક ઊંચી કરીને તેને આવકાર દેતાં પેાતાના અસાસ ઠાલવી રહ્યા. "

અત્યારે કાંથી વિકર્ણ ?' અસ્વસ્થ મને પિતામહે તેને પ્રશ્ન કર્યાં, કાંઈ કામ છે? હમણાં તે હું બીમાર છું એટલે કાંઈ જ કરી શકુ તેમ નથી ભાઈ ! ' દબાતાં સ્વરે પિતામહે સ્પષ્ટતા કરી. k ના, પિતામહ ! હું કાઈ કામ લઈને આવ્યા નથી. ’વિકણે જવાબ દીધા. પછી કટાક્ષ કરતા હાય એમ ઉમેર્યું, 'હવે મને