પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૧૮
 

૨૧૮ છે પિતામહ તમે કાંઈ કરી શકેા તેમ પણ કયાં છે ? ' આ કટાક્ષ પિતામહની વજ્ર જેવી છાતીને પણ વીંધી ગયે. તેમણે પૂછ્યું, ૮ એમ કેમ ખેાલે છે, વિકણ ?' ૮ તા શું ખેાલુ' પિતામહ!' વિકણું પણ જાણે દુઃખી àાય એમ પૂછી રહ્યો. પછી કહ્યું, ‘ ઘેર ચેન પડતું ન હતું. મનેાવ્યા ઘણી વધી પડી હતી એટલે શાંત્વન મેળવવા અહી આવ્યા. ’ ‘ શી મનેાવ્યથા છે તને ? ' પિતામહે આતુરતાપૂર્વક પ્રશ્ન કર્યાં. મનેાવ્યથા તા ઘણી છે, પિતામહ !' ‘હા, પણ કહે તા ખરા ? કઈ ઉકેલ મળી પણુ આવે.' ના, અસંભવ. હવે ઉકેલની વાત જ નથી.' વિકણું પણ વ્યથાપૂર્ણ સ્વરે ખેાલતા હતા. $ વિકણુ ની વ્યથા, નિરાશા જોઈ પિતામની જિજ્ઞાસા વધી પડો. કહે તા ખરા ? ’ છતાં પણ શું કહુ" પિતામહ ? ' પોતાના મનાસંતાપ વ્યક્ત કરતાં વિકણું પૂછ્યું, ‘દ્રૌપદીના ચીર ખેંચાયા ત્યારે તમે અને દ્રોણાચાર્ય શાંત કેમ રહ્યા? ' વળી કટાક્ષ કર્યાં, 'દુર્યોધનના ભય હતા તમને ?' વિકણ ના પ્રશ્ને પિતામહની મનેાવ્યથા અનેકગણી વધી પડી. તેમના ચહેરા પર ગમગીની હતી. વિકણુ પણ પિતામહની આ હાલત જોતાં સ્તબ્ધ અન્યા. પેાતે પિતામહને દઝાડવા તા માંગતા ન હતા, છતાં તેના પ્રશ્નથી પિતામહની અસ્વસ્થતા અવશ્ય વધી પડી. તેને પણ પસ્તાવા થતા હતા. - પિતામહ, મારા પ્રશ્નથી આપને દુઃખ થયું. ખરું ને?' ગદ્ગદ કંઠે પિતામહની ક્ષમા યાચતા હાય એમ એણ્યે, ‘ નાના માંએ ઘણુ' ખેલ્યે. મને ક્ષમા કરા!' વિક ની દુ:ખભરી વાણી સાંભળતાં પિતામહે પણ સ્વસ્થ થવાના પ્રયત્ન કર્યાં. પ્રયત્નપૂર્વક ચહેરા પર હાસ્ય જમાવ્યું ને ખાલ્યા, ૮ વિક, તારા પ્રશ્નથી મને કોઈ દુઃખ થતું નથી, ઊલટું '