પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૧૯
 

પિતામહ જી ૨૧૯ મને તારી વાતમાં તથ્ય પણ લાગે છે. ' • એટલે તમને દુર્યોધનના ભય હતા ? ' વિકશું સા પ્રશ્ન કર્યાં. ના, દુર્ગંધનના મને શા ભય હેાય ? તું જેવી કલ્પના કરે છે તેવી કલ્પના ખીન્ત પણ કરતાં હશે ને ? તેને વિષે વિચારુ છું ત્યારે મને પણ એમ થાય છે કે વિકણુ જે કરી શકો ત હું ન કરી શકયો. કેવી કમનસીબી છે?'

તમે શાંત કેમ રહ્યા ? મને એ સમજાતું નથી કે કુરુવ`શના ધ્રુવતારક જેવા પિતામહ દ્રૌપદીના વસ્ત્રાહરણ જેવાં નિજ દક્ષે શાંતિથી જોઈ કેમ રહ્યા ?' તેમનુ` ક્ષાત્રતેજ ઝંખવાયુ" કેમ ?

' વાત સાચી છે, વિકણું !' પૃથાભરી વાણીમાં પિતામ. ખેાલતા હતા, ‘મને તે આ બધી જ ઘટના વિનાશના સ` કેત સમી ભાસે છે. કદાચ તના સદ્વૈત . મારા મૌનમાં હોય તે। કાણુ જાણે ? ’ પિતામહના દિલની વ્યથા ખૂબ વધી ગઈ હતી. તેમણે વિકણું ન કહ્યું, જ્યારે જ્યારે જરૂર જણાઈ છે ત્યારે ત્યારે હું તારા બાપા અને ભાઈને ચેતવું પણ છું. પાંડવેને અધુ રાજ્ય આપવાની ધૃતરાષ્ટ્રની ઈચ્છા ન હતી. દુર્યોધન હસ્તિનાપુરના મહારાજા રહે ને. પાંડવાને માટે તે તેમના જીવનનિર્વાહ માટે વ્યવસ્થા કરે તેવી. વાતા તેઓ કરતા હતા ત્યારે મારે રાષ વધી પડયો. મે' તરત જ કહ્યું, “ ધૃતરાષ્ટ્ર, હસ્તિનાપુરના રાન્ત તું નથી, પાંડુ છે. તે તેના જ્યેષ્ડ પુત્ર યુધિષ્ઠિર યુવરાજ છે એ હકીકત મારે હેર કરવી. પડે તેવી સ્થિતિ જો તમે પેદા કરવા ઈચ્છતા હ। તે! મારે ન્યાય. ખાતર કાલે જ એવી જાહેરાત કરવી પડેરો. પછી તમે ને તમારા. પુત્રા બધા પાંડવાના આશ્રિત બની જશેા. સમો છે! ખરા ને?” ♦ મારી આ વાત ધૃતરાષ્ટ્રને ગળે ઊતરી હશે એટલે બીન્ન દિવસે તેણે પાંડવેને અર્ધું. રાજ્ય આપવાની તૈયારી બતાવી. ’

3. પણ દુર્યોધને તે છીનવી લીધું ને?' વિકણે પ્રશ્ન કર્યાં ને: