પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૨૦
 

૨૨૦ છે પિતામહુ સાથે જ ચિંતા પણ વ્યક્ત કરી રહ્યો. તેણે કહ્યુ', ‘ ઈન્દ્રપ્રસ્થમાંથી બધી સપત્તિ હવે હસ્તિનાપુર ભેગી કરવાની દુર્ગંધનની ચેાજના છે.' ને પૂછ્યું, ‘તમે કદાચ જતાં નહિ હે! પણ ઇન્દ્રપ્રસ્થમાં જ્યારે રાજસૂય યજ્ઞ વખતે દુર્ગંધને ઇન્દ્રપ્રસ્થની જે નહેાજલાલી જોઈ, યુધિષ્ઠિરના રાજદરબારના જે વૈભવ જોયા ત્યારથી તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હતી. ' પછી હતાશ થતા હૈાય એમ ખેલ્યા, હવે ઇન્દ્રપ્રસ્થ ખાલીખમ થશે ને હસ્તિનાપુરના વૈભવ વધી જશે.' - શુ' કહે છે તુ વિકણુ ? ' વિકની વાત સાંભળતાં પિતામહ ધ્રુજી ઊઠ્યા અને પૂછ્યું, ધૃતરાષ્ટ્રે પણ સંમત હતા.' - તદ્દન સાચું કહું છું, પિતામહ !” વિકણે કહ્યું, ‘ પેલા દુષ્ટ દ્ધિ રાતિની યેાજના છે. હવે તેના અમલ પણ થશે. ’ રાષભર્યાં નેત્રે પિતામહ બાલ્યા, ‘ નહીં, નહીં, એવા અનથ થઈ શકે, મારે ધૃતરાષ્ટ્રને ચેતવવા પડશે.’ $ ‘તમારી ચેતવણીની કાઈ અસર ભૂતકાળમાં થઈ છે ખરી ? હવે થશે?' વિકણે શંકા વ્યક્ત કરતાં કહ્યું, ' માત્ર શબ્દોની સખ્તાઈ હવે કામ નહ આવે, પિતામડુ !' ' ‘તે। શું કરુ ભાઈ ?' જાણે હતાશામાં ઘેરાઈ ગયા હોય એમ પિતામહ પૂછી રહ્યા. પોતાની અશક્તિના એકરાર કરતાં કહી રહ્યા, ‘હું એકલા શું કરુ` ? મારી ઉત્તરાવસ્થા છે એ તા ાણે છે. ' વિકણુ પણ પિતામહની અશક્તિ વિષે અજ્ઞાત નહેાતે. છતાં તેની દૃઢ માન્યતા હતી કે જો પિતામહ ધૃતરાષ્ટ્રની નીતિ- રીતિના ખુલ્લા વિરાધ કરે તેા હસ્તિનાપુરમાંથી તેમને સમન મળતાં વાર નહિ લાગે. આ સમનની અવગણના કરવાની ધૃત- રાષ્ટ્ર હિંમત પણ નહિ કરે. એટલે તેણે પિતામહની નજદીક પહાંચીને કહ્યું, · પિતામહ, આપની શક્તિ ન્તતે ક્ષીણ થઈ હાય 'પણ આપનું ક્ષાત્રતેજ હજી ઝંખવાતું નથી. મને યાદ છે આપને આપની પ્રતિજ્ઞામાંથી ચૅલિત કરવા માટે સત્યવતીએ ઘણાં પ્રયત્નો .