પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૭ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૨૭
 

૧૬ ઘણાં ઘણાં પ્રયત્ના પછી પિતામહ સ્વસ્થતા મેળવી શકયા હતા. સમય પસાર થતા હતા. પાંડવાની વનવાસની દિનચર્યા વિષે જાણવા તે સદા આતુર હતા. કુંતી પણ વિદુરની સાથે તેમની પાસે આવી. હૈયાની દારુણુવેદના ઠાલવતાં પ્રાંતી, · પિતામહ, હવે હદ થાય છે. મારા પાંડવેાને સંતાપવામાં દુર્ગંધને પાછી પાની કરી નથી. હવે પાંડવા સુખથી રહે તે માટે કાઈ તવા કરતૂતે કરતાં તમારે દુર્યોધનને અટકાવવા જોઈએ. ' અશ્રુભીના સ્વરે પૂછ્યું, ‘ તમે રજા દેતા હેાતા જેઠજી ધૃતરાષ્ટ્ર પાસે મારા દીકરાએની રક્ષા માટે માંગણી કરવા હું જાતે જાઉં. ' કુંતીના દેહ પર વેદનાની આભા છવાઈ ગઈ હતી. પિતામહ પાંડુ સાથે વનમાં વિદાય થતી કુંતીના તેજસ્વી ચહેરા વનના કંપટા, કષ્ટાની જાણે તેને કાઈ પરવા જ નહાય એવી ભવ્યતા ભરી કુતી અત્યારે જાણે નિસ્તેજ ભાંગી પડી હેાય એવી દેખાતી હતી. તેની સામે જોતાં પિતામહનાં નેનાં પણ ભીના થયાં. કુ ંતીની આરજૂ પ્રત્યે તેમના ક્લિમાં સપૂર્ણ દિલસાજી હતી. તેમણે ગમભર્યા સ્વરે કુંતીને વિશ્વાસ દેતાં હેાય એમ કહેવા માંડયું, ‘તારે ધૃતરાષ્ટ્ર પાસે જવાની જરૂર શી છે? હવે પાંડવાને કાઈ જફાં ન પહોંચે ને તેમનું રાજ્ય તેમને પાછું પ્રાપ્ત થાય એ માટે હું નમ્રત છું. હવે પાંડવેાને કાઈ અન્યાય નહિ થવા દઉં. ’ પિતામહ પણ ગદ્ગદ થઈ ગયા હતા. કુ તીને તેમણે દિલાસા