પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૮ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૨૮
 

૨૨૮ પિતામહ દીધા પણ વિકણુ ના શબ્દોની સ્મૃતિ તાજી થતા તે પણ વિળ બની જતાં હતા. . ' કદાચ દુર્ગંધન ત માને તે ? ’ તેમના મનમાં શંકા જાગી ને પછી હતાશા ઠાલવતાં હૈાય એમ સ્વગત બબડવા. - વિનાશ કાળે વિપરિત બુદ્ધિ ! ' થોડા સમયમાં જ કુંતીના ભય શાંત પડતા જણાયેા. તેર તેર વર્ષના વનવાસના આકરા તાપને બરદાસ કર્યાં છતાં પણ યુધિષ્ઠિરના ક્લિમાં દુર્યોધન વિષે કાઈ દ્વેષભાવ વૈરવૃતિ જોવા મળતાં ન હતાં. તેણે પિતામહને વિનતિ કરી, ‘પિતામહ, તમે જ કુરુવ´શના વડીલ છે. તમે જ અમારા રાજ્યના અડધા ભાગ પણ અપાવ્યા. તમારી સલાહથી વડીલકાકાને હસ્તે હું ગાદીનશીન થયા. કાકાની ઇચ્છાનું પાલન કરવા જુગાર જેવા અધના માર્ગે હુ. ચાલ્યેા ને જે કાંઈ ભાગવવાનું નસીબમાં લખાયું હતું તે ભાગળ્યું, ’ " યુધિષ્ઠિર પણ પશ્ચાત્તાપની આગમાં સળગતા હાય એમ દ- ભીના સ્વરે ખાયેા, ૬ મારા અધમ ના પાપે મારા નિર્દોષ ભાઈએ પણ ભાગ બન્યા. દ્રૌપદીની લાજ લૂંટવાના પ્રસંગ પણ અમે નીચ મૂડીએ જોતાં રહ્યા. ' બસ થયુ. યુધિષ્ઠિર, હવે બધુ ભૂલી જા. ' યુધિષ્ઠિરની દ- ભરી વાણીથી ભાંગી પડેલાં પિતામહે તેને અટકાવ્યા. ભૂતકાળ ભૂલી જઈ વ માતને વફા રહેવાની સૂચના કરતાં કહ્યું, 'તમે ઘણું જ સહન કર્યુ છે. હવે તમે બધા શાંતિથી તમારુ સ ંભાળા ને આ કલહને દફનાવી દે એમ હું ઇચ્છું છું.' • હું તમારી ઇચ્છાને આધીન થવા તૈયાર છું. ' મને તારે વિષે તે! ખાતરી હતી જ.' ખેાલતાં ખેલતાં પિતામહ અટકી પડયા. હેાઠ પરના શબ્દો તેઓ બહાર ફેંકી શકયા નહિ. યુધિષ્ઠિરના મનમાં પિતામહની મૂંઝવણુ વિષે ખ્યાલ તે