પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૪૯
 

· પિતામહ ૨૪૯ પિતામહે તે પોતાના પરાજયના માર્ગ બતાવ્યા, પણ અર્જુન તેને માટે તૈયાર નહાતા. તેણે યુધિષ્ઠિર સમક્ષ પેાતાની મનેાવ્યથા ઠાલવતાં કહ્યું, · તા, પિતામહના એમ ધાત કરવા હું તૈયાર નથી. તેમણે મને લાડકાડથી ઉછેર્યાં. તેમણે દ્રોણાચાય ને મારા માટે ખાસ ભલામણ કરી હતી એટલે દ્રોણુ મારી વધુ કાળજી લેતા હતા.

અજુ નની મનેાવેદના એટલી બધી વધી પડી હતી કે તે લગભગ ભાંગી પડયા જેવા થઈ ગયા હતા. ને ખેાલતા હતા, - પિતામહને હુ* વીધી નાંખીશ નહિ. ભલે આપણા પરાજય થાય. યુધિષ્ઠિર હતાશ થયેલા અર્જુનને સમજાવતા હતા, પશુ અજુનના ઠરી ગયેલા ઉત્સાહ જાગતા નહેાતા. - ના, પિતામહે મને વાત્સલ્ય- ભાવી ઊછેર્યાં, તેમના ખેાળામાં બેસીને લાડ કરતેા. તેમણે જ મને કહ્યું હતું, “ બેટા, અર્જુન, હું તારા બાપ નથી પણ તારા બાપના બાપ એટલે પિતામહ છું.' ત્યારથી હું તેમને પિતામહ કહું છું. તેમના પર હું બાણુ કેમ ચલાવી શકું? ' અજુ નના હઠાગ્રહ આગળ યુિિષ્ઠર શાંત થયે.. શ્રીકૃષ્ણે પણ ચિંતામાં હતા. કૌરવેાના વિજયની શકયતા તેમને પણ અકળા- વતી હતી. આમ રાત્રિ પૂરી થઈ. ખીન દિવસે યુદ્ધને પ્રારભ થયા. પિતામહે દુર્યોધનના કડવા મહેણાના જણે જવાબ દેવા માંગતા હાય એમ પાંડવસૈન્યની ભારે ખુવારી કરવા માંડી. પિતામહના ધસારા સામે ઊભવાની કાર્યની તાકાત ન હતી. તેમણે દુર્ગંધનના મનમાં તેમના વિષે જે શંકા હતી તે નિમૂળ કરવાના પ્રયત્ન કરતાં કહ્યુ', ' આજ સુધી મેં તારું અન્ન ખાધુ છે તેનુ ઋણુ હું પૂરેપૂરું ચૂકવી દઈશ. આજે કાં તા પાંડવે! યમલાકમાં હશે અથવા કાં તે લડતાં લડતાં પિતામહ માર્યા જશે. તું ચિંતા ન કરતા. ’ તેમણે ઝનૂનપૂર્વક પાંડવસેનાને સંહાર કરવા માંડયો. પિતા- ',