પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૦ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૫૦
 

પિતામહ ૨૫૦ મહના ઝનૂનના દર્શીત પછી અર્જુનના મેહ દૂર થયા. તણું શસ્ત્રો ઉડ્ડાવ્યા. પિતામહે ગઈ રાત્રે આપેલી સલાહ પ્રમાણે અપરાજિત ગણાતા શિખડીને, અર્જુનના રથના આગળના ભાગમાં ઊભા રાખી પિતામહ ઉપર જોરદાર બાણુના ધસારા કર્યાં. અર્જુનના જોરદાર ધસારાએ પાંડવસેનામાં પણ ચેતના પ્રગટી. પિતામહે પાંડવ- સેનામાં જે હાહાકાર ફેલાયેા હતેા તેના કારણે પાંડવસેનામાં દ્વાર નિરાશા ફેલાઈ હતી. સેના વૈવિખેર થતી હતી, પણ અર્જુનના પિતામહ પરના જોરદાર ધસારાથી સેના ફરીથી સજ્જ થઈ. કૌરવસેના પર જોરદાર આક્રમણ શરૂ કર્યુ. પિતામહ શિખંડીને રથના આગળના ભાગમાં ઊભા રાખી અર્જુન પેાતાની તરફ પવનવેગે ધસી રહ્યો છે તે જોતાં મનમાં મલકી ઊઠયા. તેમણે દુર્યોધનને જે વિશ્વાસ દીધા હતા તેના તેમણે અમલ પણ કર્યાં હતા. પાંડવાના પરાજયની કલ્પનાથી તે ધ્રૂજતા હતા. આટઆટલા સાર છતાં અજુ ન દેખાતેા ન હતા, તેથી તેઓ ચિંતિત પણ હતા. ક્ષણેક્ષણે હાંક દેતાં : કયાં છે અર્જુન ? કત્યાં સંતાયેા છે ? ' હવે અર્જુન તેમની પર પવનવેગે ધસી રહ્યો હતા એ જોઈ તેમણે નિરાંત અનુભવી. પાત દુર્ગંધનને વચન દીધા પ્રમાણે અર્જુનના હાથે જ ઘવાઈને જમીન પર પડે એમ તેઓ ઇચ્છતા હતા. તેમની કલ્પના પ્રમાણે જ અજુ ને પણ જોરથી તેમના પર બાવર્ષા શરૂ કરી. તેમના દેહમાં ઠામઠામ અર્જુનના બાણથી લેાહી વહેતું થયું. પિતામહુ વળતા પ્રહાર કરવા પ્રયત્ન કરતા હતા. શિખંડીની પાછળ ઊભા ઊભા પાતાના પર બાણવર્ષા કરતા અજુ નને વીંધવા તેએ ધનુષ્યના ટંકાર કરતા. ત્યાં જ શિખડીના બાણુ તેમના દેહ પર ધા કરતા હતા. ' શિખંડી પર પ્રહાર કેમ થાય ? ' તેઓ જાણતા હતા કે શિખડી સ્ત્રી છે. સ્ત્રી પર આક્રમણ થઈ શકે નહિ. શિખંડીને જોતાં તેમને ભૂતકાળનું સ્મરણ થયું ને ખેાલી ઊંચા, કાણુ ? કાશીરાજની